SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણસાગરસૂરિ [૧૯] જૈન ગૂર્જર કવિઓ: ૩ સંવત સેલહ ઈશિયે એ, પિસ વદિ પંચમી ભાય. ૧૦૧ શ્રી જિનસાગરસૂરિન એ, રાસ રૌ સુખકંદ, સુણતાં નવનિધિ સંપજો એ, ગાતાં પરમાણંદ. ૧૦૨ તાં પ્રત ગુરૂ મહિયલે એ, જાં ગગને દિન-ઈશ, ધર્મકીજિગણિ ઈમ કહે એ, પૂરા મનહ જગીશ. ૧૦૩ (૧) પ.સં.૪, સ્ટેટ લાયબ્રેરી વિકાનેર. પ્રકાશિત ઃ ૧. ઐતિહાસિક જૈન કાવ્ય સંગ્રહ પૃ.૧૭૮–૧૮૯. (૧૫૫૯) મૃગાંકપદ્માવતી ચોપાઈ (૧) અપૂર્ણ, નાહટા સં. (૧૫૬૦) ૨૪ જિન બેલ સ્ત. (૧) ક્ષમા.ભં. [મુપુગ્રહસૂચી.] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૪૯૧, ભા.૩ પૃ.૯૭૧-૭૨. ૭૦૨. ગુણસાગરસૂરિ (વિજયગચ્છ-વિજય ઋષિ-ધર્મદાસ ખેમજી–પદ્મસાગરસૂરિશિ.) (૧૫૬૧) સંગ્રહણી વિચાર ચોપાઈ ર.સં.૧૬૭૫ (કલાઉદધિ બાણ) (૧) સં.૧૬૭પ આ.શુ.૧૨, પ.સં. ૬, જય. પિ.૬૯. (૧૫૬૨) [+] ઢાલસાગર [અથવા ઢાળમાળા, વસુદેવ રાસ, હરિવંશ પ્રબંધ]. ૧૫૧ ઢાળ ર.સં.૧૬૭૬ શ્રાવણ શુ.૩ સેમ કુક ટેશ્વર ગામમાં આદિ– શ્રી જિન આદિ જિનેશ્વરૂ, આદિ તણો દાતાર, યુગલાધર્મનિવારણે, વરતાવણ વિવહાર. શાંતિ સકલ સુખદાયકે, શાંતિકરણ સંસાર, અરતિ અસુખ દુખ આપદા, મારિ નિવારણહાર. નેમિનાથ મતિ નિરમલી, અનમન મારણ દેવ, બાલ બ્રહ્મચારી પ્રભૂ, સુરનર સારઈ સેવ. પારસ પાસ સરિખઉ, સુખસંપતિદાતાર, શુદ્રોપદ્રવ ટાલણે, નામિ સદા જયકાર. વીરસ્વામિ ત્રિભુવનતિ, ગુણમણિનું ભંડાર, તીર્થકર ચઉવીસમુ, શાસનને સિણગાર. કાલ અતીતઈ જે દુઆ, વર્તમાન જિન ઈસ, હેણહાર તે અના, ચરણ નમું નિસદીસ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy