________________
સત્તરમી સદી [૧૮]
ધમકીતિ નાનિગનંદન સુંદરૂ રે, મોહન(કેડણ) શ્રીગુરૂનામ રે. ૧૨ તાસ પક્ષ પંડિતવરૂ રે, પુખ્યમંદિર મુનિરાય રે. વિનઈ તેહના વીન રે, ઉદયમદિર ધરી સાય રે. ૧૩ રાસ રચ્ય ખંતે કરી રે, સેરવાટપુર માંહિ રે,
નરનારી જે સાંભલે રે, તસ હેઈ અધિક ઉછાંહિ રે. ૧૪ (૧) સકલપંડિત શિરોરત્ન ભૂભામિનીભાલસ્થિતોપમાન પંડિતત્તમ શ્રી ૨૧ શ્રી લબ્ધિવિજયગણિ શિષ્ય સકલગણિગજેંદ્રગણિ સુંદરવિજય ભાઈશ્રી પં. શ્રી શાંતિવિજયગણિ લિખિતં મુનિશ્રી નેમિવિજય વાચનાથે લિખિતં પુસ્તક શ્રી શાંતલપુર નગરે. ૫.સં.૭, પ્ર.કા.ભ.
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૪૯૦-૯૧.] ૭૦૧. ધમકીતિ (ખ. જિનચંદ્રસૂરિ–ધર્મનિધાનશિ.) (૧૫૫૭) નેમિ રાસ ૭૧ કડી ૨.સં.૧૬૭૫ ફા.સુ.પ રવિ આદિ – હું બલિહારી જાદવા એહની હાલ.
સરસતિ માતા મુઝ ભણું, દેજે અવિરલ બુદ્ધિ વિસાલ કિ, નેમિ તણા ગુણ ચિત્ત ધરી, પભણું રંગ અતિહિં રસાલ કિ.૧ સલસિરોમણિ નેમિળ, ગાઈસ હું જિવર સુખકાર કિ,
સીલ સુજસ જગિ વિસ્તર્યઉ, જાદવકુલનઉ એ સિણગાર કિ.સીલ.. અંત – ખરતરગછિ ગુરૂ ગુણનિલઉ, જુગપ્રધાન જિણચંદ મુણિંદ કિ,
પાઠક ધરમનિધાનજી, ધરમકીતિ મનિ ધરિઅ આણંદ કિ.૭૦ સોલહ સય પચહુરરઈ ફાગણ સુદિ પંચમિ રવિવાર કિ, રાસ ભણ્યઉ જિણવર તણુઉ, સયલ સંધનઈ મંગલકાર કિ. સી. ૭૧
(૧) ૫.સં.૩-૧૫, સેં.લા. નં.૨૨૩૩. (૧૫૫૮) + જિનસાગરસૂરિ રાસ (ઍ.) ૧૦૩ કડી ૨.સં.૧૬૮૧ પોષ
વદિ ૫ આદિ- શ્રી બણિપુરનઉ ધણી, પણ પાસ જિણુંદ
શ્રી જિનસાગરસૂરિના, ગુણ ગાવું આણંદિ, સરસતિ મતિ મુઝ નિરમલી, આપી કરિય પસાય
આચારજ ગુણ ગાવતાં, અવિહડ વર ઘો માય. અંત - યુગવર ખરતરગચ્છ-ઘણું એ, જિનચંદસૂરિ ગુરૂરાય,
શિષ્યશિરોમણિ અતિ ભલા એ, ધર્મનિધાન વિઝાય. ૧૦૦તાસુ શિષ્ય અતિ રંગ સું એ, ધમકીર્તિ ગુણ ગાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org