SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ની બે [૧૮] જૈન ગૂર્જર કવિએ ૩ સિરિખરગણુણનયલચંદા યુગપવરસૂરિજિણચંદા તસ્લીસા ગુણનિતાણું, ઉવઝાયા સિરિ સમયરાયા. તેસિં સુપસાએણું એમિ હ ઉત્તરઝવખાણું પાગય-જણભાસાએ, સંબંદ્ધ મુદ્ધબેહકએ. જુગર જિણરાયાણુ, સૂરીણું સવ્યસરિસીહાણું આએ સેણે સુહ લેઉ, નિઅગણું સાયંતાણું. ઇતિ આરંભપીઠિકા, પછી ગુજરાતી ભાષામાં બાલાવબોધ છે. (૧) ઇતિ શ્રીમદ્ બહખરતરગચ્છાધિરાજ વર્તમાન ગુરૂ ભ. યુગ પ્રધાન શ્રી જિનરાજસૂરિરાજાનામાદેશન યુગપ્રધાન શ્રી જિનચંદ્રસૂરિ શિષ્યમુખ્ય શ્રી સમયરાજે પાધ્યાયાન્તવાસી વાચનાચાર્ય શ્રી અભયસુંદરગણિ વિનેય શ્રી કમ(લ)લાભપાધ્યાય વિરચિતત્તરાધ્યયન બાલાવબોધે છવાજીવવિભત્તિ નામ ષટત્રિ શરમાયવનવિવરણું તત સમાપ્તૌ સમાસૌડયમુત્તરાધ્યયન બાલાવબોધઃ, પ.સં.૪પ૦–૧૫, ગુ.નં.૩૪૨. [પ્રથમ આવૃતિ ભા.૩ પૃ.૧૬૦૯-૧૦ ૬૯૮ ની બો (૧૫૫૪) આદિનાથ વિવાહલ ગા.૨૪૫ લ.સં.૧૬૭૫ પહેલાં (૧) ગ્રં.૪૦૦ સં.૧૬૭૫ આ.વ.૩ વા. મહિમસિંધુર શિ. વિનયવર્લ્ડન લિ. પુગલકેટે શ્રાવિકા ચંપા પઠનાર્થ. ૫.સં.૧૧, દાન.નં.૮૫૮. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૯૭૧.] દ૯, પરમાનંદ (જીવસુંદરશિ.) (૧૫૫૫) હસરાજ વછરાજ ચોપાઈ ૨.સં.૧૬ ૭૫ મરોટ (૧) જિનસાગરસૂરિ શાખા ભં. વિકાનેર, [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ૯૭૨.] ૭૦૦. ઉદયમદિર (આ. કલ્યાણસાગરસૂરિ–પુણ્યમંદિર શિ.) (૧૫૫૬) વ્રજભુજગ આખ્યાન સં.૧૬૭૫ કા.શુ.૧૩ બુધ સેરવાટપુરમાં અંત – સંવત સેલ પં તરે રે, કારતિક માસ મઝારિ રે, સુદ તેરસ અતિ ઉજલી રે, સોમસુતન ભલે વાર રે. ૧૦ વિધિ પક્ષગગુરુ રાજીએ રે, સોહે નિર્મલ નાણું રે, દિનદિન મહિમા દીપતિ રે, જિમ ઉદયાચલેં ભાંણ રે. ૧૧ કલ્યાણસાયર સૂરીસરે રે, સકલકલા-ગુણઠામ રે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy