SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૧૯૫] મતિનીતિ પાદરા નં૬૨. (૧૫૪૬) લખમસીકૃત પ્રશ્નોના ઉત્તરરૂપ સંવાદ ૨.સં.૧૬૯૧ ક.વદ ૬ બુધે જેસલમેરમાં ગદ્યબદ્ધ પ્રશ્ન ૨૭. (૧) ઇતિ સાધુ લખમસીકૃત પ્રશ્નાનામેકવિશિત્યુત્તરાણિ ભટ્ટારક શ્રી જિનરાજસૂરિ રાજયદેશમાસાઘ શ્રી જયસોમ મહેપાધ્યાય શિષ્ય શ્રી ગુણવિનય મહેપાધ્યાય તત શિષ્ય શિષ્યાણ મતિકીર્તિગણિભિઃ સ્વપરોપકાર હેતવે શ્રી જિનાગમાત સમૃધૃત્ય લિખિતાનિ સંપદે ભવતુ વાચકશ્રોતૃણ શ્રી ઈતિ પ્રશ્નોત્તર સંવાદઃ સમાપ્તઃ સંવત્ ૧૬૮૧ વર્ષે કાર્તિક માસે કૃષ્ણપક્ષે ષષ્ટમાં બુધવારે પુનર્વસુ નક્ષત્ર શ્રી જેસલમેરૂ મધ્યે વિરચિતયં . ચતુર્ભુજ લિખિતા. પ.સં.૩૫, કમલમુનિ ભંડાર. (૧૫૪૭) ધર્મબુદ્ધિ મંત્રીશ્વર ચોપાઈ ૨.સં.૧૯૯૭ રાજનગરમાં આદિ – આણી આણંદ અંગમાં, પશુમિ પાસ જિર્ણોદ, ફલદાઈ ફલવાધપુરઇ, કલિયુગ સુરતરૂકંદ. વચન-સુધારસ વરસતી, મૃતદેવી સુખકાર, મનિ ધરિ મધુર વચન સુણુ, ચરિત કહિસ સુવિચાર. ૨ કુશલકરણ જિનકુશલ ગુરૂ, વિઘનવિડારણ વીર, સુધઈ મન નિત સમરતાં, ભલઈ કઈ પ્રભુ ભીર. છેકર ઘર છછુહામણ, કમલા કરઈ કલોલ, પુણ્ય પસાયઇ પામી રાજ રિદ્ધિ રંગરેલ. નિસાયણ જિમ નિરમલઉ, જસ લહીયઈ જગ માંહિ, બલ પામીજ અતિ પ્રબલ, બાહુબલિ જિમ બાંહિ. ચતુરાઈ અતિ ચતુર નર, ચિતચોરણ સાલ, સહજઈ સુંદર સંપજઈ, સેહગસિર સુવિસાલ. ચિંતામણિ જિમ ચિત તણું, ચિંતાચૂરણહાર, સુરતરૂ જિમ સુખ વૈ સદા, ધરમ કીજે નિરધાર. અંત – સંવત મુનિ નિધિ રસ સસિ વરસઈ એ સંબંધ રો મન હરસઈ, રાજનગરિ સંપદ ભરિ સરસઈ, જસુ શોભાગુ કુણ પુર ફરસઈ, પાપ તણી મતિ દૂરઈ કરિસઈ, સંગ કુસંગ તિનઉ પરિહરસઈ, પુણ્ય તણઉ ફલ સુખિ મનિ ધરસઈ, મહિસાગર જિમ તે સુખ વરિસઈ. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org www.jail
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy