SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષેમરેજ [૧૮] જૈન ગૂર્જર કયિએ ૩ પુણ્ય તણુક ફલ જેહ ન માનઈ, મેહ મલિન મતિ આપ ગુમાનમાં, ઉંચનીચ ગતિ મઈ બહુ થાઈ, દુખ લહઈસ્કઈ નર તેહ અગાનઈ, ૬ પાછઈ ઈમિત્રાવિક કહgઈ, રાજરિષ્ઠ સંપદ સુખ ન હણુઈ, કારણ ધરમ ધરઈ મન માહઈ, શ્રી જિતારિ જિમ તે સુખ સાહઈ.૭ શ્રી જિનરાજસૂરિ ગુરૂ રાજધ, ગુરૂ અતિસય કરિ છે જગિબાજઈ, દેસનસમય જલદ જિમ ગાજઇ, સંસય સકલ તુરત જે ભાજઇ. ૮ ઉવઝાય શ્રી જયસેમ જતી, ધરઈ આણ નરવર જસુ સીસિ, તાસુ સીસ પાઠક પદધારી, શ્રી ગુણવિનય સુગુણભંડાર. ૯ શ્રવણિ સુણ સરસી જ વાણી, હિતસુખ શિવકર નિજ મનિ આણું, સુધા પ્રતિબુધા ભવિ પ્રાણ, ધર્યો ધરમ અનુપમ ગુણખાણી. ૧૦ તાસુ સસ શ્રી મતિકરતિ એહ, પ્રભણ્યઉ ચરિત સંપદ ગુણગેહ, ભણઈ ગુણઈ નિસુણઈ ભવિ જેહ, ધરમમરમ પામઈ જગિ તેહ૧૧ શ્રી જિનદત્ત સૂરિશ્વર સદઈ, અવિચલ જય પામઈ વરવાદઈ, શ્રી જિનકુશલસૂરિ સાનિધ્યઈ, સુખે હુવઈ વધતી રિદ્ધિ વૃદ્ધઈ. ૧૨ (૧) સં.૧૭૮૧ મિસિર શુકલ દ્વાદશી તિથોં ચંદ્રવારે શ્રી અજીમગંજ મયે લિ. પં. રંગપ્રદ મુનિના. પ.સં.૧૩-૧૪, ધો.ભં. (૨) પ.સં.૧૯, પ.ક્ર.૭થી ૧૪ પં.ર૦, પાદરા નં.૬૨. (૧૫૪૮) લેપક મતોથાપક ગીત ગા.૬૧ અંત – એહ ભાવ આગામિ ભણ્યઉ શ્રી ગુણવિનય પસાઈ, મતકીરતિ વાચક ભણઈ, નિજ મન કેરઈ ભાઈ. ૬૧ (૧) છેલું એક પત્ર, પ્રથમનું નથી, નાહટા સં. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૭૭–૭૬, ભા.૩ પૃ.૧૦૬૮-૬૯.] દ૯૩. ક્ષેમરાજ (પાર્ધચંદ્ર ગ. સાગરચંદ્રશૂરિશિ) (૧૫૪૯) સંથાર ૫યના બાલા. ૨.સં.૧૬૭૪ કા.શુ.૨ ભોગે (૧) ૫.સં.૧૨, જેસલ.ભ.ભં. નં.૨૨૨. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬ ૦૫.] ૬૯૪. ગોવર્ધન (૧૫૫૦) સ્થૂલિભદ્ર મદનયુદ્ધ ગા. ૩૭૨.સં.૧૬૭૪ માગ.શુ.૧૨ મંગલવાર આદિ- બુર્ઝ (પૂછું) વાતડી વછ મોહ કયું છતઉ, ફિરિ ફિરિ સગર સરાહ, દુસ્કર કરણું કીની મુનિવર, ખાટે કલિયુગ માંહે. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy