________________
મતિનીતિ
[૧૮] ન ગૂર્જર કવિઓ: ૩ સુર નર કિનાર અસુર વર, લહઈ પ્રમોદ વિસાલ. તાસુ ચરણ સવિ ભયહરણ, સુમતિકરણ પ્રણવિ, તસુ મુખકમલિ નિવાસિની, તિમ સુખકરિ મૃતદેવિ. ધરમ કલપતરૂ સેવીયઉ, સાચઈ મનિ સંસાર, સંપદસુખ પગિપગિ દીયઈ, સંકટ કેડિ વિડારિ. સત સાખાય વિસ્તર્યઉં, બહુવિધ ફલ સંપન્ન, ભવ-અરસભય ના લહઈ, કઈ ઈક નર ધન્ન. ચતુર ચિત્ત ચમકારકર, અમૃતોપમ ફલ જાસુ, આરાધઉ આદર કરી, જિમ હુઈ દુખનઉ નાસ. ધરમમરમ અતિ દેહિલઉ, લહતાં વિષ્ણુ ગુરૂવાણિ, ભવિષ્યત પુણ્યનઈ ઉદયવસિ, લહિય તે ગુણખાણિ. વન રન શત્રુ જલન જલઈ, ધરમ હવઈ રખપાલ,
ઈહ ઉપનય વર વિબુધનર, અઘટકુમાર સંભાલ. અંત – કૃમિ દીક્ષા લે સિવપુર ગયઉ, નિરાબાધ સુખભાજન ભયઉ,
ઈણ પરિ અઘટ નરેસ તણઉ, એ સંબંધ સરસ ગુણ ઘણુઉ. ૨૬૬ જિણથી હુઈ ધમ પ્રતિ તે સુણ, ધરમાધરમ તણુઉ ફલ ગુણ, જાણ ઉદ્યમ ધરમઈ ધરઉ, જિમ સુખસંપદ લીલા વરઉ. ૨૬૭ અબુધિ મુનિ રસ સસિધર વરસઈ, એ સંબંધ ભણ્યઉ મન
હરસઈ. જેહનઈ સંભલિવા બુધ તરસઈ, જિણિ ધાવઈ સહૂ મન સરસઈ. યુગપ્રધાન શ્રી જિનસિંહસૂરિ, રાજઈ રાજઈ જે ગુણ ભૂરિ, જિહાં જહાંગીર સાહિ સરોજ, નય મહિ પ્રજ પાલઈ જિમ
ભેજ. ૨૬૮ આગરા નયર ખેમ વર શાખઈ, જેહની સુંદરતા સવિ આખઈ, વિઝાય ખેમરાય મહંત, આ ખરતરગછિ ગુણવંત. ૨૭૦ તસુ પટિ પટુમતિ વાચકરાય, શ્રી પ્રામાણિક નિરમાય, તસુ પટિ પરગટ મહા ઉવઝાય, શ્રી જયસેમ સુગુરૂ સુભ છાય. વિજયમાન તસુ સીસસિરમણિ, શ્રી ગુણવિનઈ અછઈ જિમ
દિનમણિ, તસુ સીસઈ મતિકરતિ એહ, નિજ મતિસારઈ કરતિ ગેહ. ૨૭ર (૧) જાલોર નગર મથે લિ. પ.સં.૧૯-૨૦, તેમાં પ્રથમનાં ૭ પત્ર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org