________________
સત્તરમી સદી
[૧૭] વિદ્યાસાગર
વિદ્યાસાગર અહનિસિ સમરે હું સદા, ઘન જિમ મેર સહાય. સરસ વચન સહામણું, સુણતાં હેય આણંદ, સક્તિ અધિક દેજે સદા, હું તઉ છું મતિમંદ. સાસણદેવિ ભગવતી, મેટલ મોહિ આધાર, વિપુલ વિમલ મતિ મુઝ દિય, ધારણ અધિક વિચાર. સમવસરણ બઈડા થકા, ભાષઈ શ્રી વર્ધમાન, દાન શીયલ તપ ભાવના, ચઉવિધ ધર્મ પ્રધાન. સીલ તણું ગુણ અતિ ઘણું, ભાષ્યા શ્રી ભગવંત, કલિ કા પિણ કલિયુગઈ, નારદ મુગતિ લહતિ. કલાવતી ગુણ કલિજુગઈ, જાણુઈ બાલગોપાલ, છંદી બહુ નવપલ્લ, સીલપ્રભાવિ વિસાલ. સતીયશિરોમણિ એ સતી, તસુ સંબંધ રસાલ, સુણતાં ભણતાં ગુણ ઘણું, જાયઈ દુખજંજાલ. પ્રહ સમિ મુણિવર પિણ સદા, સતિયાં નામ ગુણંતિ, ગુણવંત ગુણવંત ગુણ ગ્રહઈ, મંદ ન મણિ જાણુંતિ, એ સંબંધ સરસ અછઈ, સુણિજ્ય તુહ ચિત લાઈ, નાદપ્રમાદ સવિ પરિહરી, જિમ રસ શ્રવણે થાઈ. શ્રેતા ન હુવઈ તેહવા, કવિયણ કેમ કરતિ, વીણા વાજિત્ર વાજતાં, મહિષી નીંદ ન જતિ. તઉ પિણ જે ચતુર નર, સુવિવેકી સુવિજાણ,
સંત ચરિત્ર સુણતાં ભલા, વંછિત્ત ચડઈ પ્રમાણ.. અંત –
રાગ સોરઠી મિશ્ર કલાવતી ગુણ ગાવતાં, પામી જઈ ભવપાર, લલના, સતી સિમણિ એ સતી, દુક્કર દુક્કર કાર, લલના કલા. ૧ બાહુ યુગલ બાહુ બહિરખા, પ્રગટલે જેમ અંકુર, સાસણદેવી નમિ કરી, મહિમા કીધ પંડૂર. ફુલવૃષ્ટિ આકાશથી, જયજય શબ્દઉચાર, કલાવતી વચન વચન કરી, તિમ જલ સંતિ વિચાર. ૩ સીલવંત ગુણ સાંભળ્યા, હવાઈ સફલ જમાર, અસુભ કરમ દુરઇ ટલઇ, લહઈ લખમી વિસ્તાર. વિદ્યાસાગર વિનવઈ, સીલવંત નરનારિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org