SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૦] જૈન ગૂર્જર કવિઓ: ૩ ૫. પ્રભુમઈ નિતનિત તેહનઇ, શ્રીસંધ મ ગલકાર. સંવત સાલ ત્રિર્હુત્તરઇ, વર ત્રિજયદસમી સાર, સંબંધ એહ સેાહામણુંઉ, ગ્રંથ તણુઇ અનુસાર, મેરી સજની ધન ધન અણુિ સંસાર. સતીય. પ્રથમ અભ્યાસ થકી રચ્ય, નાગરિ નયર મઝાર, અતિ ચતુર શ્રાવકશ્રાવિકા, સાંભલઇ હરષ અપાર. સુવિહિત ખરતરગચ્છંધણી, શ્રી જિનમાંણિકરિ, તસુ પાર્ટિ પુવી પરગડા, દીપિયા અધિક પદૂર. પરવાદિ પાણિ પિયા, ગજ થાટ કેંસર જેમ, પતિસાહિ ઇ પ્રતિભૂઝિયા, અકબર સાહિ સલેમ. ગુહ્યુહત્તરઇ રાખી જિષ્ણુદેં, શ્રી જિનશાસન ટેક, જિનચ'દ યુગપરધાનજી, ભટ્ટારક સુવિવેક. તસુ સીસ ગીતારથ ગુણે, સુવિદિત ચારિત્રપાત્ર, શ્રી સુમતિકલ્લાલ મહા મુનિ, પાઠક ખિદ સુપાત્ર. તસુ ચરણુસેવા કરણ સાદર, કમલ ભમર જેમ, એ સતીગુણ ગાવઇ સદા, વિદ્યાસાગર એમ. ઓગણીસ ઢાલઇ ગાઇયઉ, એહ ખીજઉ ખડ, વિદ્યાસાગર મુનિવરઈં, નવ રાગ સુરંગ આદૅસ જિનસિંહસૂરિનઇ, પરબંધ એ રસાલ, શ્રી સંધનઇ સુણતાં થકાં, હાવઇ મગલમાલ, મેરી, (૧) પ.સ.૧૦-૧૯, વિ.ને.ભ. નં.૪૫૪૫. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૯૬૬-૬૮.] ૬૯૦. જીવવિજય (ત. વિમલ –મુનિવિમલશે.) (૧૫૪૩) શાંતિનાથ સ્ત, કડી ૬૧ ૨.સ.૧૬૭૩ વિજયાદશમી રાધનપુરમાં આદિ– પાસ સ’પ્રેસર પ્રણમી સુખકરૂ, સરસતિ સામિણિ મતિ દ્યો સુંદરૂ, જીવવિજય ટક સુંદરૂ તિ દ્યો માય મુઝન, ગાઉં શ્રી જિનના કેા, સાલમેા શાંતિ જિનદ દુખહર સયલ વિજનતારા. ભવ ખાર માનવ દેવ કેરા, અતિ ભલેરા જિન તણા, એકમના સુણતાં સુખ થાય દુખ જાય ભવ તા. Jain Education International For Private & Personal Use Only ૧. ૨ 3 ४ ૫. ७. ૯ ૧. www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy