SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્યાણ મુનિ [૭૦] જૈન ગૂર્જર કવિએ (૧૫૪૦) ગજસિંહ કુમાર (૧) ચં.ભં. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૯૫-૯૬. કવિની એક અન્ય કૃતિ ૨.સં. ૧૬૭૩ની અન્યત્ર નોંધાયેલી મળે છે.] ૬૮૮. કલ્યાણ મુનિ (લે. વરસિંહ-જસવંત-પારાજ-કૃષ્ણદાસશિ.) લઘુ વરસિંહજી ૧૬ર૭માં ગાદીએ બેઠા ને ૧૬ દરમાં દિલ્હીમાં સ્વર્ગ સ્થ થયા તેની પાટે જસવંતજી થયા. (૧૫૪૧) નેમિનાથ સ્ત, ૨.સં.૧૬૭૩ આસો સુદ ગુરુ સિદ્ધપુરમાં અંત – શ્રી નેમિ જિનવર સયસુષકર દુખહરણ મંગલ મુદા શ્રી રૂ૫ છવજી પાટિધારક શ્રી વરસિંઘજી સુવર સદા. શ્રી વરસિંહ પાટિ શ્રી જસવલત સભર જિંગમ તિર્થ જાણીએ. તાસ સીસ પવર મુનીવર શ્રી કરાજ વષાણુએ, તાસ પાટિ પંડિત સભિ શ્રી કૃષ્ણદાસ મુનીસરા, તાસ સીસ ક૯યાણ જ પઈ સકલસંધ આણંદકરા. સંવત ૧૬ સેલ ત્રડુત્તર વર્ષે આ શુદિ છ િસાર એ, ગુરૂ સવારિ નેમ ગાઉં સિદ્ધપુર મઝારિ એ, ભાવ ભણસ જેડ સુણસઈ તે પામિ સુષ અપાર એ, કહિ મુની મન હરષ આણ સંધ જઈજઇકાર એ. (૧) લક્ષä. . લધૂ. વિ.ધ.ભં. [મુગૂ હસૂચી.] પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૧૧]. ૬૮૯ વિદ્યાસાગર (ખ. જિનચંદ્રસૂરિ–સુમતિકલ્લેશિ.) (૧૫૪૨) કલાવતી ચોપાઈ૨ ખંડ ૨.સં.૧૬ ૭૩ આસો સુદ ૧૦ નાગારમાં આદિ– પ્રણમી આદિ જિણિંદ પહુ, સંતિકરણ શ્રી સંતિ, બ્રહ્મચારિશિરોમણિ, ને મીસર નમિસતિ. શાસનનાયક જગિ જય૩, વદ્ધમાન બહુમાન, અતીત અનામત વર્તાતા, જિન વાંદી શુભ ધ્યાન. જિન માણિક પાટઈ પ્રગટ, યુગપ્રધાન જિણચંદ, વાચક સુમતિકલેલ ગુરૂ, પ્રણમું પરમાનંદ. વર્તમાન ગુરૂ તિમ નમું, જાગઈ યુગિ પરધાન, શ્રી જિનસિંહ સૂરીસરૂ, ગુણમણિ સાનિધાન. શ્રી શારદ શ્રુતદેવતા, કવિયણ કેરી માય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy