________________
સત્તરમી સદી [૧૭૭]
સરન ૬૮. હંસરત્ન (બિ સિદ્ધસૂરિ-હંસરાજશિ)
સિદ્ધિસૂરિ જુએ નં.૪૫૫. [પણ એ સિદ્ધિસૂરિ જ હોવાનું નિશ્ચિત ન કહેવાય.] (૧૫૩૮) રત્નશેખર રાસ અથવા પંચવી રાસ આદિ
હાલ ઊલાલા સરસતિ દિ૬ મઝ વાણી, સાકર અમીય સમાણી, દૂ અતિ મૂઢ અઈનાણુ, સહિગુરૂ કરૂં આ પ્રણામ. રાજગૃહ પુર સાર, નવ બારહીઅ વિસ્તાર
આવિયા વીર જિર્ણ દે, ત્રિભુવન અતિહિ આણંદ. અત –
વસ્તુ વિદણુગરિચ્છ વિદણ ગછિ ગુણહ ગણધાર રૂપસેભાગિ આગલા સૂરિ સૂરિશિરોમણિહિં જાગૃઅ, સિદ્ધસૂરિ પાટિ દીપતા સબલ વિબુધ ધરિ ગુરૂ વષાણું અ; અભિનવ ગેયમ ગુરૂ સમા, અમીય વાણિ વરસંત, સયેલ સંધ દુરિયાં હરઈ, જગિજગિ ગુરૂ જયવંત.
ગાયમ લખધિ ગણધરૂ એ મા. પંડિત શ્રી હસરાજ મિથ્યા તાવ નિવારિઉ એ મા. સારિઉં માહરૂં કાજ, નરનારી નિત જે ગઈ એ મા. રત્નશેખર નૃપ રાસ, નવનિધિ તેહ ઘરિ સંપજઈ એ મા સરસતિ પૂરએ આસ. ૨૦૪ સાસનદેવિય સાનધિં એ મા. બોલિઈ હંસરતન
પૂરિ મને રથ મન તણા એ, મા થભણ પાસ પ્રસંન. (૧) ભ. શ્રી જિનકીર્તિ સૂરિલેખિ. પ.સં.૮–૧૪, હા.ભં. દા.૮૦ નં૬૧.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૦૬-૦૭.] ૬૮૭. કીર્તિવિમલ (ત. વિજયવિમલ-વિબુધવિમલ?]–લાલછશિ.) (૧૫૩૮) ચતુર્વિશતિ જિન સ્તવન વિજયદેવ સમયે અંત - વિજયવિમલ વિમલવિબુધ સાસસિરમણિ પંડિત લાલજી
ગણિવરૂ તસ સસ પભણઈ કાતિવિમલ બુધ ઋષી મંગલ કરૂ. (૧) સા.ભં. પાટણ [ઉજૈસા સૂચિ ભા.૧ (પૃ.૪૨).]
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org