________________
કીતિ વિજય
[૧૭૬]
ભાવસુ' જેહ ગુણે ભણે સાંભલે જે સુખ કે દ
વિ સુખ તેહને સપજે, ઇમ ખાલે હું લાલચંદ આણુ દ.
૯
(૧) ઢાલ ૩૮ શ્ર’.૧૨૪૫ સ.૧૭૨૮ શ્ર.શુ.૭ લિ. પ.સં.૨૩, જિ. ચા. પેા.૮૦ નં.૨૦૮૪, (૨) ગા.૮૦૮ ગ્રૂ.૧૨૦૫ સં.૧૮૫૩ ભા.જી.૧૧ સામ. ૫.સ.૨૭, મહિમા. પેા.૩૪. (૩) સ’૧૭૨૩ વિક્રમપુરે, પ.સં.૩૭– ૧૬, આદિપત્ર નથી, વિ.ને.ભ. નં.૪૫૦૫. [મુપુગૃહસૂચી.] (૧૫૩૬) વૈરાગ્યભાવની ૫૧ કડી ૨.સ.૧૬૯૫ ભાદ્રવા શુ.૧૫ અંત – ખરતર ગુ૰પતિ સિ`ધ સૂરીસર, હીરાન≠ તસુ સીસજી, ગુણુ લાલચંદ આતમ કાજે, પ્રતિમાખ્યા સુજગીસજી. સંવત સાલે પચાણુ વરસે, ભાદ્રવા પુનમ હિતજી, મુનિ વૈરાગે અધિક ભાવૈ, જોડ રચી લાલચંદજી. હરણ ધરી વૈરાગ આવની, ગુણુ સીજે નરનારીજી, ઈશુ ભવ માંહે હરષ પામસી, પરભવે સુખ અપારજી. (૧) પ.સ’.૪, કમલમુનિ. (૨) પ.સ....૩, અભય. ા.૧૬ ન.૧૬૧૫. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૪૮૧-૮૨, ભા.૩ પૃ.૯૬૦-૬૧. ભા.૧માં ‘હરિશ્ચન્દ્ર ચોપાઈ' હીરત દતે નામે મુકાયેલી તે પછીથી સુધાયુ` છે.] ૬૮૫. કીતિ વિજય (ત. કાનજીશિ.)
૫૧
વિજયસેનસૂરિ – સ્વ.૧૯૭૨માં થયા ત્યાર પછી તે સમામાં આ
જૈન ગૂર્જર કવિઓ: ૩
થયેલ છે.
(૧૫૭૭) વિજયસેનસૂરિ નિર્વાણ સઝાય ૪૭ કડી આદિ –
અત –
કલશ.
હીર પટાધર સંધ સુખકર વિજયસેન સૂરીસરા, મેં ઘુણ્યા સૂર સવાઇ અવિચલ બિરૂદ મહિમામ દિરા, જસ પાઢિ પ્રગટ પ્રતાપ દીપે વિજયદેવ દિવા કરી, કાનજી પંડિત સીસ કીરતિવિજય વતિ કરી. (૧) પ.સ’.૪-૯, માં. ભ
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૪૮૬-૮૭,]
Jain Education International
જવહરી સાચે રે અકબર સાહજી રે-એ ઢાલ. સરસતિ ભગવંત ચિત્ત ધરી ર્, પ્રણમી નિજગુરૂપાય રે, હીર પટાધર ગાયતાં રે મુઝ મનિ આણુંદ થાય રે, તું મનમાહન જેસ ગજી રે ૧
૪૯
For Private & Personal Use Only
૫૦
૪૭
www.jainelibrary.org