________________
સત્તરમી સદી
[૧૫]
લાલય ગણિ બ્રહ્માણુ સહુ વિઘન હરિ, ભલે કરે ભારતિ. ચકવીસે જિણવર ચતુર, નાંમ હુવઈ નવ નિધિ, શ્રી ગૌતમ ગણધર સધર, સદા કરે સાંનિધિ. અદીસર જિણ ઉદય કરિ, શાંતિ નિણંદ સુષવાસ, નિરમલ મતિ દ્યો નેમિજિણ, પરતા પૂરઉ પાસ. વિઘન હર શ્રી વીરજિણ, સુષસંપદદાતાર, પંચ તીરથ જગિ પરગડા, પ્રણમું પ્રહ સમિ સાર. પરતરગચ્છનાયક કરે, જગમ જુગપરધાન, શ્રી જિનસિંહ સૂરીસરૂ, નમીયઈ સુગુણનિધાન. વિનયવંત વિદ્યાનિલ, ગણિ હીરદન ગાય,
ગુરૂ સુપસાયઇ ગાયશું, રંગાઈ હરચંદરાય. અત – સંવત નિધિ મુનિ સિકલા (૧૯૭૯) કાતિગી પૂનિમચંદ્ર, ચઉસાલ કીધી ચેપઈ, લુલતિ ગતિ દે ગણિવર ,
- લાલચંદ. ૯૮ ગુ. ગ્રંથાગ્ર ગાથા ગોઠી, સહુ અષ્ટ ગગન સુસિદ્ધ અઠતીસ ઢાલ અછઈ ઈહાં, પુન્યવંતા હે કરિયે પરસિદ્ધ. ૧ પહિલ કીઆ અરૂ જનપુરી, નઈ હિવ ઘંઘાણુ નામ તિહાં જૈન પ્રતિમા સિવતણું, એ પ્રગટી હે જિહાંકણિ અભિરામ. ૨ મૂલનાયક પદમપ્રભુ મુખી, વલિ અરૂ જન પાસ વિખ્યાત, શ્રી દેવગુરૂ સુપ્રસાદથી, મુઝ સાનિધિ હે, કીધી સરસતિ માત. ૩ ખરતરગચ્છ માહે ખરા, જિનદત્ત કુશલ જતીશ, પુન્યવંત પાટ પરંપરા, જગિ દૂઆ જિનસિંહ સૂરીસ. ૪ કાશમીર કઠિન વિહાર કરિ, પ્રતિબધીય પાતસાહ ખંભપુરે વરસ લગે ખરી, મારે કે નહી હે માછલાં દરિયા
માંહિ. ૫ વલિ ઠામઠામ કરાવિયા, મેરૂ સારિખા ફુરમાન, મહિરાણું ક્યું ગુરૂ માનીયે, રાઉ રાણું હે વલિ ખજા ખાન. ૬ પાટિ તેહને જગિ પરગડે, જિનરાજરિ ગુરૂ જઇત જિનસાગર સૂરીસર જયા, બેહિથરા હે વસઈ બિરૂદ ઇત. ૭ ગછરાજ જિનસંઘસૂરિ ગુરૂ, શ્રી હીરાનંદન સીસ, કર જોડી લાલચંદ ગણિ કહે, જયવંતા હે વિદ્યાગુરૂ સુજગીસ. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org