SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ સિંહપ્રસાદ [૧૪] જૈન ગૂર્જર કવિએ ૩ - જિમ દૂઉં તિમ કવિ કહિં, તેહ તણું નિરવાણ. અંત - હાલ ૧૦મી. રાગ ધન્યાશ્રી. જયજય સાધુશિરામણ, નેમિસાગર વા નામોજી, કામિતપૂરણ સુરત, વાચકવૃંદલલામેછે. ૧૨૯ સંવત સેલ બિહુરરઈ નયર ઉજેણી મઝારજી, માસિર શુદિ બારસ દિને યુણિ9 શ્રી અણગાર. ૧૩૪ વાચક વિદ્યાસાગરૂ, તાસ પંચાયણ સીસોજી, વિબુધ કૃપાસાગર કહિ પૂરે સકલ જગીસે છે. ૧૩૫ (૧) લિ. સં.૧૭૭૦ શ્રાવણ વદિ ૫ બુધે મુનિ જયસૌભાગ્યન પ. સં.૬-૧૩, ભાં.ઇ. સન ૧૮૭૭–૭૮ નં.૩૪. (૨). સં.૧૭૦૪ આસો વ. ૧૦ બુધે લિ. પ.સં.૭–૧૧, વિ.કે.ભં. નં.૩૩૬૩. [પ્રકાશિતઃ ૧. જૈન ઐતિહાસિક રાસમાળા.] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૪૮૪-૮૫, ભા.૩ ૫.૨.] ૬૮૩. સિંહપ્રમોદ (ત. સેમવિમલસૂરિ–ઉદયચરણપ્રદ-કુશલ - પ્રદ-વિવેકપ્રદશિ. ને લક્ષમીપ્રમોદના ગુરુભાઈ) (૧૫૩૩) વેતાલ પચીશી ૨.સં.૧૬૭૨ [૧૬૦૨] પિશુ.૨ રવિ સંવત સોલ બિડત્તરઈ, પિસ માસિ સુધ બીજ રવિ દિનિ એમ જણાવ્યું છે. (૧) ભાં.ઈ. સને ૧૮૯૧–પ નં.૧૪૧૮. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૯૬૫. “સેલ બીડોત્તર એટલે ૧૬૦૨ થાય પરંતુ સેમવિમલસૂરિ(જ.સં.૧૫૭૦)થી શિષ્ય પરંપરામાં એથે સ્થાને કવિ હેઈ સં.૧૬૦૨માં કૃતિ રચી હેવાનું બની ન શકે, તેથી ૧૬૭ર એ અર્થધટન કર્યું હશે ? ૬૮૪. લાલચંદગણિ (ખ. જિનસિંહસૂરિ-હીરનંદનશિ.) (૧૫૩૪) દેવકુમાર પાઈ (અદત્તાદાન વિયે) .સં.૧૬૭ર શ્રા.શુપ અલવર (૧) યતિ સૂર્યમલને સંગ્રહ, કલકત્તા. (૧૫૩૫) હરિશ્ચંદ્ર ચોપાઈ ૩૮ ઢાળ ગા.૮૦૮ ૨.સં.૧૬૭૯ કા.શુ. . . . ૧૫ આદિ- શુભ મતિ આપ સારદા, સરસ વચન સરસરિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy