________________
સત્તરમી સદી
[૧૭૩]
ચારુતિ જગ માંહિ મહિમા ગુરૂ તણુઉ જે, અતિઘણુઉ છઈ મઈ સુણ્યઉં, દેઈ હાથ જોડી બુદ્ધિ થેડી, ઠમિ કેડી સઉ ગુણ્યઉં, શ્રી વિજયદેવ સૂવિંદ નંદઉ ભાવિ વંદઉ વલીવલી, વરવિબુધ વીપા સસ વિદ્યાચંદ આશા સવિ ફલી. પ. મ્િપુગૃહસૂચી, હે જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૦૯)]
પ્રકાશિતઃ ૧. જૈન ઐતિહાસિક ગૂજ૨ કાવ્યસંચય. (૧૫૩૦) + રાવણને મંદરીએ આપેલ ઉપદેશ સ.
[મુપુન્હસૂચી.]
પ્રકાશિતઃ ૧. સ.મા.ભી. પૃ.૩૯૧. [૨. અપ્રગટ સઝાય સંગ્રહ તથા. અન્યત્ર.]
[પ્રથમ આવૃત્તિ ભા.૧ ૫.૪૮૨-૮૩. “રાવણને મંદોદરીએ આપેલ ઉપદેશ સઝાય'માં ગુરુનામ નથી તેથી તે કોઈ અન્ય વિદ્યાચંદ્રની કૃતિ. હોય એમ પણ બને.] ૬૮૧. ચારકીતિ (૧૫૩૧) વચ્છરાજ ચોપાઈ ૨.સં.૧૯૭૨
(૧) સં.૧૭૧૮ આ.શુ.૭ છવકીતિ લિ. પ.સં૩૭, અભય. પિ.૪
.૨૩૬,
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૯૬૫.] ૬૮૨ કપાસાગર (નેમિસાગર–વિદ્યાસાગરશિ.) (૧૫૩૨) + નેમિસાગર ઉનિર્વાણ રાસ (ઐ) ૧૩૫ કડી .સં.૧૯૭૨
માગ.શુ.૧૨ ઉજેણીમાં આદિ
વસ્તુ. સકલ મંગલ સકલ મંગલ મૂલ ભગવંત, શાંતિ જિણેસર સમરીઈ, રિદ્ધિવૃદ્ધિ સવિસિદ્ધિકારણ, મહિમંડલ મહિમાનિલે, પાપવ્યાપસંતાપવારણ, ઉજેણીપુર જિન જ, પ્રગટ અવંતી પાસ, કામકુંભ જિમ પૂર, કવિયણ કેરી આસ. નેમિસાગર ૨ નામ અભિરામ, કામિતપૂરણ અભિનવ કલ્પવેલિ સમ સદા કહી, જપતાં જગિ જસ વિસ્તરિ લલિત લીલ આનંદ લહી, વર વાચક પદવીધરૂ, અંગિક ગુરૂણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org