________________
પરમાનદ
[9] જૈન ગૂર્જર કવિઓ: ૩ ધમ અનત સુવાણી એ, શાંતિ કુંથુ આર જાણીd, પ્રાણુ એ એ જિન પ્રમુમતાં ભલૂ એ. મહિલાનાથ મુનિસુવ્રત શ્રી નેમીસર નિતુ અરિહંત, પ્રણમતાં મનિ ઉપજઈ એ, પાશ્વનાથ પરમેશ્વર, સ્વામી વીર જિણેસર,
જસુ જસુ નામિં નવનધિ સંપજઈ એ. અંત – સંવત સેલ વરસ બહુત્તરી જેઠ સુદી બુધવાર,
તિથિ ત્રીજનિં દિનિં રાસ પૂરણ એહવું મંગલકાર. નગર વિરપુર અડું, જિહાં કરઈ કમલાવાસ, જિહાં વસઈ વડ વ્યવહારીઆ મતિ ધર્મ ઉપરિ જાસ, પીપલગરિષ્ઠ ગુરૂ વડા શ્રી શાંતિસુરિ સુજાણ, પ્રતિબધી કુલ સાતસઈ શ્રી માલપુર અહિડાણ. તાસ અનુક્રમિ પાટિ પ્રગટયા શ્રી ધર્મસાગરસૂરિ, શ્રી વિમલપ્રભ સૂરીસ પ્રણમું, હુઈ આણંદ પૂરિ, વિબુધ વિદ્યા ધરમદાતા અધિક જસુ ઉપગાર, જેણિ ટાલ્યા હિત કરી અગન્યાનના અંધકાર. જેણુિં થાપ્યા સૂરિ શ્રી સૌભાગ્યસાગર પાટિ, જિનવચન મારગ દાખવાઈ પ્રીછવાઈ પુણ્યહ વાટ, વીનવાઈ વાચક રાજસાગર રાસ એહ રંગિં મુદા,
નરનારિ ભાવિ સંભલઈ તસુ સંપજઈ ધરિ સંપદા. ૫૦૫ (૧) ઇતિશ્રી લવકુશ રાસ સંપૂર્ણ. ગ્રંથા.૯૦૦, ૫.સં.૧૨, હા. ભં. દા.૮૩, (૨) પ.સં.૪-૧૧, હા.ભં. દા.૮૩ નં.૧૯૦. [મુપુગૃહસૂચી.]
[પ્રથમ આવૃત્તિ ભા. ૧ પૃ.૪૮૫-૮૬, ભા.૩ પૃ.૯૬૨-૬૪.] ૬૭૮, પરમાનંદ (ત. વિજયસેનસૂરિશિ)
વિજયસેનસૂરિ સ્વર્ગ સં.૧૬૭૧. તે તે પહેલાં. (૧૫ર૭) નાના દેશદેશીભાષામય સ્ત, ૭૭ કડી સં.૧૬૭૧ પહેલાં
કચ્છનું વિજયાચિંતામણિ મંદિર, આદિ-એ ત્રિભુવનતારણ તીરથ પાસ ચિંતામણી રે,
કિ વિજયચિંતામણું રે, ચાલિ ચતુર પ્રિઉ યાત્રિ જઈઈ ઈમ ભણઈ ભામની રે પ્રિય સેજ વાલિ જે તારા વિકિ ધવલ ધુરંધરા રે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org