SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી રાજસાગર ઉ. અત – ઢાલ સુરસુંદર રૂપિ વિચાર–એ દેસી રાગ ધનાસી. ઈમ ઘણું જિન ગુણ શ્રેણિ કરી છઉ, દેઇ પ્રદક્ષણ વદિ, સાધુ સવે વદી કરી ઉઠીઉ, આવઇ જિહાં રષિ પ્રસનચંદ. ૯૦ સદા સુખ સાધુગુણ ગાવતાં, જઈ ધરિ મંગલ નિતુ વર હેઈ આં. અભિયૂણ મુનિવર શ્રેણિક નરવર આપણુઈ થાનકિ જાઈ, સ્વામિ વિહાર કરઈ મલિ દિસડ સાથિ છઇતિ રિષિરાય. સ. ૯૧ સંયમ પાલિ ગયા મુનિ સિવિ પરિઇ, ભગતિ નમું તસુ પાય, પ્રહઈ સમઈ નિત કરતાં રષિવંદન, દેહગદુખ સવિ જાઈ. સ. ૯૨ એહ સંબંધ રચીઉ મઈ રૂડઉ, સાસ્ત્ર તણુઈ અણુસારિ, આપમતિ કરિ અધિકઉ કહિઉ, તે ખમયે નરનારિ. સ. ૮૩ સેલ સઠતાલએ પાસ માસિઈ ભલઈ, બહુલ સાતમિ ગુરૂવારિ, થિરપુર નિયરિ નિરૂપમ રૂડઈ, ચંદ્ર શાખા ગુણધાર. સ. ૯૪ પીપલગ છે ગિરૂયા ગુણસાગર, શ્રી ધરમસાગર સૂરિ, તસુ પટિ શ્રી વિમલભ સૂરિવર, દુરિત પણ દૂરિ. સ. લહીય પ્રસાદ તે ગુરૂ કેરડ, પ્રસન્નચંદ્ર રષિરાજ, ગાઉ મિઈ કવિતાજન ઇમ કહે રે, સીધલા વંછિત કાજ. સ. ૯૬ ઝમક પદબંધ અક્ષર ચંતા થિંક, અધિક ઉછઉં જિ કહેઈ, હીઈ વિચાર પંડિત જન સોધ, દસ મુઝ મા દિયો ઈ. સ. ૯૭ ભાવિ ભણસઈ સુસિંઇ જિ કે નારિ નરા, એહ સંબંધ રસાલ, પ્રામિસિઇ સિદ્ધિ ધરિ સહગસંપદા,નિતુ હસિઈ મંગલમાલ. સ. ૯૯ (૧) દુમડીયા ગામે સં.૧૬૭૫ જે.શુ.૯ બુધે. પ.સં.૧૩–૧૬, તા. ભં. દા.૮૩ નં.૧૧૬. (૨) ભાં.ઈ. સન ૧૮૯૧-૯૫ નં.૧૬૪૧. (૩) ૫. સં.૧૫, હા.ભં. દા.૮૩. (૧૫૨૬) લવકુશ રાસ [અથવા આખ્યાન અથવા રામસીતા રાસ અથવા શીલપ્રબંધ] ૫૦૫ કડી ૨.સં.૧૬૭૨ જેઠ સુદ ૩ બુધ આદિ- આદિ અજિત સંભવ જિન, અનુપમ શ્રી અભિનંદન, વંદન સુમતિ પાપ્રભ નિતુ કરૂં એ, શ્રી સુપાશ્વ જિન સપ્તમ, ચંદ્રપ્રભ શ્રી અષ્ટમ, નવમા સુવિધિનાથ વંદન કરૂ એ. શ્રી શીતલ સુખદાયક, શ્રી શ્રેયાંસ ગુણ ગાતા એ, જોતાં એ વાસુપૂજ્ય વિમલ જસ નિરમલ એ, Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy