________________
સત્તરમી સદી
અત
[vi]
તસ સીગિ સેવનષેાલિ કિ, ધર્મઘમ ઘૂઘરા રે. ઇમ સકલ તીરથ સબલ સમરથ પાસ ત્રિભુવનનું ધણી, તપ છે જિષ્ણુઇ જયકાર દીધુ તિષ્ણુઇ વિજયગ્નિ'તામણી, ભારમહલરાજા વડ વાજા કરી થાપ્યા જિનવરૂ,
શ્રી વિજયસેન સૂરીંદ સેવક પંડિત પરમાણુદ જયકરૂ. ૭૭(૧) પુ.સં.૪-૧૫, વિ.ધ.ભ. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૪૮૦.]
૬૯. ગંગદાસ (ખ. જિનસિંહુ-કીર્તિ રત્નસૂરિ–દુ ધર્મ-ટુવિશાલ–સાધુમંદિર-વિમલરંગ-લબ્ધિકલ્લાલશિ.)
લબ્ધિલેલ જુઆ આ પૂર્વે નં.૫૬૪.
(૧૫૨૮) વ’કચૂલ રાસ ૧૨૮ કડી ૨.સ.૧૯૭૧ શ્રા.શુ.૨ ગુરુ પાતિ ગામમાં
આદિ – સતિ જિજ્ઞેસર ચિર જયતુ, સ`તિકરણ જિનરાજ,
-
વચૂલ રાા તણે, ચરિત કહિસુ હિત કાજ, સુધઇ મન જે પાલિસ્યઇ, ગુરૂમુખ લેઇ નીમ, ૧ કચૂલ જિણ પામિઇ, રિદ્ધિવૃદ્ધિ નિસ્સીમ. ગુરૂ વિષ્ણુ કા જાણુઈ નહી, ધરમાધરમવિચાર, સુધટ ધાટ સેાનાર વિષ્ણુ, લાષ મિલઈ લેાહાર. મૂરિષ કિમઇ ન રજીયઈ, જઉ વિધિ ૨`જનહાર, ટંડન કિમ ચઅરિયઇ, જઉ વરસઇ જલધાર. ગ્યારિ નીમ ચાવા ચતુર, લીધા ગુરૂનઈ પાસ, ચમતકારચિત ઊપજઇ, સુણતા મન ઉલ્હાસ. અંત – સંવત સેલ ઈકડુત્તરિ જાણિ, પાતિગામ સુડાસ વખાણિ, શ્રાવણુ સૃદ્ધિ ખીજઇ ગુરૂવાર, ગાયઉ વ'કચૂલ સૂખકાર. ૧૨૧ યુગવર શ્રી જિનચદ્રસૂરિ પાટ, સેવઈ સુરનર મુનિવર થાટ, પરવાદીભજન સિરિ સાટ, શુદ્ધ પરૂપઈ જિવરવાટ. ૧૨૨ યુગવર શ્રી જિનસિંહ સૂરીશ, વિજયમાન પ્રતપઉ સુજગીસ, રાયરાણા માનઈ જસુ આણુ, એહના કેતા કરૂ વખાણુ. ૧૨૩ ભૂમિતલ મોટા અવદાત, શૂભ મહેઇ જસુ વિખાત, આચારિજ આચારઈ ભલઉ, કીરતિરતન સૂરિ જગતિલઉ. ૧૨૪ હરષધરમ વાચક તસુ સીસ, વાચક હર વિશાલ મુનીસ, તસુ પાટઇ પરગટ ગુણનિલઉ, સાધુમ દિર વાચક સિરિતિલ, ૧૨૫.
Jain Education International
અગાસ
For Private & Personal Use Only
3
૫.
www.jainelibrary.org