________________
સહજકુશલ
[૧] જૈન ગૂર્જર કવિએ ક ૬૭૫, સહજકુશલ (કુશલમાણિક્યશિ.) (૧૫૨) સિદ્ધાંત શ્રત હુંડી
જૈન અંગઉપાંગે આદિમાં પ્રમાણે ટાંકી ભાષાગદ્યમાં ટૂંઢિયાના. મતના ખંડન રૂપે રચેલ છે. આદિ-નમિણ જિણવરાઈ, સુવિધારેણ કિંચિ બુછામિ,
જે સંસયંમિ પડિયા, ભવિયજીયા તૃપિ બુડેઉં. શ્રી જિનાદિક પ્રતિમા નમસ્કાર કરી, સિદ્ધાંતનું શ્રુત વિચાર કાંઈએક બોલીઉં લિવું, ભાવિક જીવ જે સંસઈ પડયા છઈ, તેહના, સંદેહ છેદવાનઈ કાજઈ, જે વ્યુતસિદ્ધાંત સ્યુ કહીઈ, અરિહંતના કહ્યા અર્થ, ગણધરના ગૂયા સૂત્ર, તેહના ભેદ શ્રી નંદાસૂત્ર થકી
જાંણીઇ, તે આલાવવું સંપઈ લિષીઈ છે, વિચારી જે. અંત - ઈમ અનંતા જીવે દ્વાદશાંગી આરાધી મોક્ષ પહંતા, અનેક પંચે
છઈ, અનંતા મુક્તિ જાસ્થઈ, ઈમ જાંણ, સિદ્ધાંતની આશાતના ટાલી સત્ર સર્વ સવહીઈ, સજઝાયનું ઉદ્યમકરિવર્ડ, એતલઈ તપની આરાધના, સંક્ષેપમાત્ર લિખી વલી વિશેષ સૂત્ર અર્થના ભાવ પ્રી, અનઈ સૂત્રના અર્થ નિયુક્તિ વૃત્તિ ચૂર્ણિ ભાષ્ય પઈના પ્રકરણ જે બહુશ્રુત પરંપરાઈ માંનઈ જઈ, તે પુર્ણ માનવા. તેહ માંહિ જે હેતુ કારણુ ઉત્સર્ગ ઉપવાદ હુઈ તે સહીઈ, કદાચિત્ત ક ગ ઊપરિ આસતા નાવઈ તો અપ્રાપ્તિ છ0; બહુશ્રુત કનઈ અણસાંભલ્ય સરછંદમતિઈ ઉથાપીઈ નહીં. અસંબદ્ધપણુઈ અર્ણવવાદ ન બોલી. હેતુકારણ સૂત્રે ઘણાઈ દીસઈ છઈ. તે કિમ સહીઈ છઈ. તિમ નિયુક્તાદિકના હેતુકારણ સહીઈ. કદાચિત ન પ્રીછી તે મધ્યસ્થ રહી. બહુશ્રુત પૂછી ઠાંમઈ પાડીઈ. પિણ એકાંતિ ઉથાપીઈ નહીં. ઘણું સ્પે લિખીઈ,
ડઈ લિખીઈ ઘણું પ્રી. હિવઈ જે ધર્માથી નિં સૂત્ર ટાલી બીજા સૂત્ર નિક્તિ પઇની વૃત્તિ ભાષ્ય છેદસૂત્ર ચૂર્ણિ પ્રકરણ નામ દે છે, તે માટઈ તે સત્રના બેલ નથી લિષ્યા. ઈશુ માંહિ પ્રતિમા પ્રતિષ્ઠા પૂજા આલોયણુ અનેક ભેદ ઘણું છઈ. ભત્ત પઈના માંહિ ૮ ક્ષેત્ર છઈ, તે નથી શિષ્યા, સ્યા માટઈ, જે માટઈ તુમ્હનઈ પ્રતીતિ નથી, ૩૦ સૂત્રના બલ ટબમાં માત્ર લિળ્યા છઈ, એહવા સુત્રના ભાવ ગંભીર પ્રીછી, કુમત કદાગ્રહ મૂકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org