________________
......
.
....
તા
૨
સત્તરી સતી
[૧૬] નયસાગર ઉપા સુધા જ્ઞાન દર્શન ચારિત્રતા પાલિવા, એ પાલ્યા વિના મેક્ષ નથી, શ્રી ઉત્તરાયયને ૨૮ મઈ, નાણું ચ સણું ચેવ, ચરિત્ત ચ તતહા , એવામગમણુપત્તા, જીવા ગઇતિ સુગઈ ૧ જિનવચન વિરૂદ્ધ આપબુધે કાંઈ હેતુયુક્તિની રચના કરી હુઈ, તે શ્રી સંધ સાથે ખમાવઉં છું, મિચ્છામિ દુક્કડ, વલી ૨ કાંઈ મંદમ તિ મૂઢમતિ વિસારીઉં હુઈ, કુટું લિખ્યું હુઈ તે બહુશ્રુતે સોધવું, ભવ્યજીવને બુઝવવું. યતઃ કુશલમાણિક ગુરણું, તસ્સ સીસસ સહજકલેણું, ભવિયણ બેહણë, ઉદ્ધરિયં સુઅસમુદ્દાઉ. જ જિણવયણ વિરૂદ્ધ, સંરદ બુધેણુ જ મએ રઈયે, તે ખામહ સંઘ સબં, મિચ્છામિ દુક્કડ તસ. મંદમઈ મૂઢબુધેણુ, ફૂડ લિહિયં જ ચ વિસયિં,
બહુ સુએય સેહિયહૂં, ભવિયજીવાણું ચ બેહિવં. ૩
(૧) ગ્રંથાગ્રંથ સંખ્યા ૨૦૫૦ પ્રમાણ, પ.સં.૨૫-૧૩, અનંત.ભં. (૨) પ.સં.પર, લે.૧૮૫૦, લીંભ. દા.૨૧ નં.૪૪.
[પ્રથમ આવૃત્તિ ભા.૧ ૫.૫૯૯-૬૦૧, ભા.૩ ૫.૧૬ ૦૩. ૬૭૬. નયસાગર ઉપા. (આ. કલ્યાણસાગરસૂરિ–રત્નસાગર ઉ.શિ.)
કલ્યાણસાગરસૂરિ – આચાર્યપદ સં.૧૬૪૯ અમદાવાદ, ગચ્છશપદ ૧૬૭૦માં પાટણ, સ્વર્ગ. ૧૭૧૮માં. (૧૫ર૩) ચૈત્યવદન ૮ ઢાલ સં. ૧૬૭૦ ને ૧૭૧૮ વચ્ચે અત -
કલસ. ઈમ ત્રિજગવંદન દુખનિકંદન સકલ જનમનસુંદર, સાસય અસાસય ચિત્ય પડિમા શુ મઈ ઉલટ ધરે, વિધિપક્ષ-ઉદયાચલ દિવાકર, શ્રી કલ્યાણસાગર સૂરીસરે, તસ સીસ સુંદર સગુણુમદિર, શ્રી રતનસાગર ઉવઝાયરે,
તસ સસ સાદર નયસાગર રચ્ય ચૈત્યવંદન વરે. (૧) પ્ર.કા.ભં. [જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૬૩).] (૧૫૨૪) ચોવીશી અંત – શ્રી અચલગણ દિનમણી, શ્રી કલ્યાણસાગર સુરિરાય,
તાસ સીસ શોભાનિલે, શ્રી રતનસાગર ઉવઝાય કિ. ભેટયો. ૬ સીસ તાસ હરષિ રી, એહુ કરી તવનની જેડિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org