SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૧૫] મેઘરજ ૬૭૪. મેઘરાજ (અં. ધર્મમૂર્તિ–ભાનુલબ્લિશિ) ધર્મમૂર્તિસૂરિ અંચલગચ્છની પદાવલિમાં ૬૩મા પટ્ટધર. સં.૧૬૨માં આચાર્ય અને ગચ્છનાયકપદ, સં.૧૬૭૦માં સ્વર્ગવાસ પાટણ. (૧૫૨૦) [+] સત્તરભેદી પૂજા આદિ- સર્વજ્ઞ જિનમાનમ્ય નત્વા સદ્ગુરુમુત્તમં, કુ પૂજાવિધિ સમ્યફ ભવ્યાનાં સુખહેતવે. વંદી ગાયમ ગણહરે સમરૂં સરસતિ એક કવિયણ વર આપે સદા, વારે વિધન અનેક. અંત – ગીત રાગ ધન્યાસી. બેલી બેલી રે બોલી પૂજાની વિધિ નીકી સતરભેદ અગમેં જિન ભાખી, શિવરમણી સિર ટીકી રે. બેલી. ૧ છવાભિગમે જ્ઞાતા ઘરમેં રાયપણું પ્રસીદ્ધી, વિજયદેવ દ્રપદીએ પૂજ્યા સુરીયાભે પણિ કીધી રે. ૨ અચલગચ્છે દિનદિન દીપે, શ્રી ધર્મમૂરતિ સૂરિરાયાં, તાસ તણે પખું મહીયલ વિચરે, ભાનુલબ્ધિ વિઝાયાં રે. ૩ તાસ સીસ મેઘરાજ પર્યાપે, ચિર નંદે ચંદા રે, એ પૂજા જે ભણસેં ગણુસેં, તસ ઘર હાઈ આણંદા રે. બેલી. ૪ (૧) સં.૧૮૩૦ વર્ષે શ્રા.શુ.૧૫ ગુરૂવાસરે શ્રી. નવાનગરે શ્રી અચલગચ્છ શ્રી શાંતિનાથપ્રસાદાત સા. રૂપસી રત્નપાલ પ્રમુખ પઠનાથ. ૫. સં.૪-૧૪, માં.ભં. (૨) ચં.૨૪૦, ૫.સં.૯-૧૩, જે.એ.ઈ.મં. નં.૧૩૫૯. [મુપુગૃહસૂચી, લીંહસૂચી.] [પ્રકાશિતઃ ૧. વિવિધ પૂજાસંગ્રહ વગેરેમાં.] (૧૫ર૧) ઋષભજન્મ આદિ – વિણીય નારી વિણીય નવરી નાભિ નિગેહ, મરૂદેવી ઉંઅરસરે રાયહંસ સારિત સામાય, રિસોસર પઢમ જિણ પઢમ રાયવર વસહ ગામીય, વસહ અલંકિઅ કણય તણ, જાય જુગઆધાર, તસુ પાય વંદી તસ તણે, કહિસું જનમ સુવિચાર. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૪૬૭-૬૮, ભા.૩ પૃ.૯૪૧. “ઋષભજન્મને અંતભાગ ઉદ્ભૂત થયા નથી તેથી કર્તાનામ કેવી રીતે નક્કી થયું છે તે સમજાતું નથી.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy