________________
હીરચક્ર
[૧૬] જૈન ગૂર્જર કવિએ ૩ બહુ વિધિ વિધા ગુણ ભર્યા, વલિ આગમ અરથ ભંડારો રે, શ્રી શિવનિધાન વાચક જયઉ, કઈ તાસુ સીસ સુવિચાર રે. ૪૬ મહિમસિંઘ સુમતિ ધરી, ઈમ દાન તણું ગુણ ગાવાઈ રે, સેલહ સય પચહુરરે, શ્રી કેટડા નગરિ સુભાવઈ રે. ૫૪૭ ભ.. શ્રી ખરતરગચ્છ રાજયઉ, શ્રી યુગપ્રધાન ગુરૂરાય, શ્રી જિનરાજ સૂરીસરૂ, પામી તસુ પરમ પસાયા રે. ૫૪૮ ભભણતાં સુણતાં સંપદા, જિનમ થકી નર લીલાં રે,
કહિ મુનિ માન સુજસ સદા, શ્રી સંધ સદા સુખલીલા રે. ૫૪૯ (૧) પ.સં.૨૦-૧૫, વડા ચૌ.ઉ.પિ.૧૮ (૨) સં.૧૬૭૬ માગ. શું૧૧ સંગ્રામપુરે જ્ઞાનસમુદ્ર લિ. પ.સં.૧૬, જિ.ચા. પિ.૭૯ નં.૧૯૫૫. (૩) પ.સં.૨૦, રામલાલ સંગ્રહ, વિકાનેર, જેહાપ્રોસ્ટા.1. (૧૫૧૭) અહંદુદાસ પ્રબંધ
મેડતાના કપૂરચંદ ચોપડાના આગ્રહથી. (૧૫૧૮) રસમંજરી ગા.૧૦૭
(૧) ચતુ.
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૨૧૯, ભા.૩ પૃ.૬૯૪-૯૮, ૧૪૦૩ તથા ૧૫૦૭-૦૮. ત્યાં કીર્તિધર સુકેશલપ્રબંધને રચના સંવત ભૂલથી ૧૬૧ દર્શાવાયેલ. ભા.૩ પૃ.૧૪૦૩ પર હંસરાજ વછરાજ ચોપાઈ ૨.સં. ૧૭૭૫થી મહિમાસેનને નામે નેંધાયેલ છે.] ૬૭૩. હીરચંદ્ર (ત. ભાનુચંદ્ર ઉ. શિષ્ય)
[ભાનચંદ્ર ઉપાધ્યાય અકબરના સમકાલીન હતા અને એમની ૨.સં. ૧૬૭૧ની કૃતિ સેંધાયેલી મળે છે. . (૧૫૧૯) કર્મવિપાક (પહેલ કર્મગ્રંથ) બાલા, આદિ- શ્રી ભાનુચંદ્ર વાચક શિશુને પાધ્યાય હીરચંદ્રણ
કર્મગ્રંથસ્થા લિખિતાં લોકભાષાભિઃ,
(૧) પ.સં.૨૮, પ્ર.કા.ભં. દા.૭૮ નં.૭૯૭. (૨) લિખાવત ગુરજી કરમચંદ લિષત ચેલા તારાચંદ છેડાય મથે શ્રી અનંત પ્રસાદાત સં૧૯૦૨ પિસ કૃષ્ણ દુતીયા તીથે બુધ. પ.સં.૨૭, મજૈવિ. નં ૬૭. [મુપુગૃહસૂચી.]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૦૩.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org