________________
સત્તરમી સદી [૧૧] માન-માનચંદ-માનસિંહ
તસુ રાજિ પરમ પ્રમાદ હું, મનિ આણી હે નિતુ બહુ આણંદ ૯ જે ભણઈ ગુણઈ સુણઈ સહી, તસુ સદા લીલવિલાસ
મુનિ વદતિ માં સદા સદા, તસુ પૂજઈ હે મનવંછિત આસ. ૧૦ (૧) સં.૧૭૪૪ કાશ.૭ ગેહાસર મધ્યે દાનચંદ્ર લિ. ૫.સં.૮, જય. પિ.૬૯ (૨) પ.સં.૯, અબીર. પ.૯. (જેમાં નીચેની ક્ષુલ્લક પાઈ પણ છે.) (૧૫૧૪) કુલકકુમાર પાઈ- સાધુસંબંધ ગા.૧૪૯ સં.૧૬૭૦
આસપાસ પુષ્કરણમાં આદિ– શ્રી સદગુરૂપદજગ નમી, સરસતિ ધ્યાન ધરેસ,
મુલકકુમર સુસાધુના, ગુણસંગ્રહણ કરેસ. ગુણ ગ્રહતાં ગુણ પાઈયઈ, ગુણિ જઈ ગુણુજાણ, કમલિ ભમર આવઈ ચતુર, દાદુર ગ્રહઈ ન અજાણું. ગુણિજનસંગતિ થઈ નિગુણુ, પાવઈ ઉત્તમ ઠામ, કુસુમસંગિ ડરે કંટક, કેતકિસિરિ અભિરામ.. પહિલઉ ધર્મ ન સંગ્રહિઉ, માત કહિંઈ ગુરૂવયણ, નટુઈ વયણે જાગીયઉ, વિકસે અંતર-નયણુ. એક વનિ સંઈ આપ મનિ, પ્રતિબૂઝયા બલિ ચારિ,
તે સંબંધ કÉ સરસ, સંભલિયે નરનારિ. અંત
રાગ ધન્યાસી ઈણિ પરિ જે નિજ મન સહી, રાખઈ નિર્મલ ઠામ કર્મ કંદ તજિ શિવસુખઈ, લીન રહઈ અભિરામ. ૧૪૫ સોઈ નર સલહીયઈ, સબહૂ મઈ સિરતાજ ધર્મરૂપ ધન સંચિ કઈ, તે પામઈ સુખરાજ. ૧૪૬ શ્રી ખરતરગચ્છ સય ધણું, યુગપ્રધાન ગુરાય શ્રી જિનસંહસૂરિ દીપતઇ, પામી તાસૂ પસાય. ૧૪૭ હરષ ધરી મનિ આપણુઈ, મન દેઈ સુણઉ સુજાણ,. સાધુગુણ ગુણ સંપજઈ, પવઈ નિરમલ ઠાણ. ૧૪૮ સે. એ સંબંધ સરસ કહ્યઉ, શિવનિધાન ગુરૂ સીસ
માનસિંહ મુનિ ઇમ કહઇ, શ્રી પુકારણુ જગીસ. ૧૪૯ સે. (૧) સં.૧૬૯૦ મૃ.સુ.૨ શુક્ર પુષ્કરણ મથે જીવરંગ લિ. ૫.સં.૫, મહિમા. પિ.૩૬. (૨) પ.સં.૬, અભય. નં.૨૧૫૮. ૩) પ.સં.૯, અબીર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org