________________
ભાન ભાન-માનસિંહ [૧૬] જૈન ગૂર્જર કવિઓ: ૩ પિ.૯. (જેમાં ઉપલી મેતા ચોપાઈ પણ છે.) (૪) પ.સ.પ-૧૭, મે. સેં.લા. (૫) પ.સં.૪-૨૦, ઘેધા સંઘ ભં. દા.૧૩ નં.૪૬. (૧૫૧૫) ઉત્તરાધ્યયન ગીત (૩૬ અધ્યયનનાં) .સં.
૧૫ શ્રાવણ
વદિ ૮ રવિ આદિ- શ્રી જિનવર પદયુગ નમી, શ્રી સરસતિ ગુરૂ-પાય,
ઉત્તરાધ્યયન છતીસ ગુણ, ગાઇસુ નિરમલ ભાય. શ્રી શિવનિધાન વાચક ચરણ, પ્રણમિયમનાઉલ્લાસ, રિષિભાસિત ગુણ જોઈયઇ, અનુમતિ લહિ ગુરૂ પાસિ. ૨ ગયણ ચરણ ગાઈ કવણ, કુલ તલઈ ગિરિરાય, સર્વ જલધિજલ કુણ મિશુઈ, સુત્ત અરથનિ બખાઈ. ગુરૂબંધ પંડિત પ્રવર, કનકસિહ મતિસિંહ, તિથુિં આગ્રહ કીધઈ ઘણુઈ, ભાઈ મહિમાસિંહ. સૂત્ર ગહન અતિ તુરછમતિ, ગુણ કિસ કહયું જાય,
તઉ પણિ સુગુરૂપ્રસાદ લહિ, માન વદઈ ચિત લાય. અંત –
રાગ ધન્યાસી ઢાલ રૂપકમાલાની શ્રી ઉત્તરાયચનઈ કહ્યા છત્તીસઈ અઝયણ, ગુણ ગંભીર અરથ ભલા, સરસ સુધા પિણ વયણ.
- સંવેગી પ્રાણી ચિત ધરિ. ૧ ઈ-પરભાવિ હિત જણ, ઈમ ભાખઈ શ્રી જિનવાણિ-સંવેગી. ધન ધન શ્રી જિનવર જયઉ, ધન ધન શ્રી ગણધાર, ભવિયણ જણ તારણ તણું, એહ અરથ ઉપગાર. ૨ સં. જે ભવિ સિદ્ધ પ્રાણિયા, જેહ અલપ સંસાર, ભવ્ય એહ અધ્યયનનઈ, ભણઈ ગુણઈ અધિકાર. ૩ સં. ગુરૂમુખિ લેઈ વાચના, વિધિ મું વહિ ઉપધાન, જોગ સહિતા કિરિયા કરઈ, તે પામઈ શ્રુતજ્ઞાન, ૪ સં. સેલહ સય પચહારઈ, શ્રાવણ વદિ રવિવાર, આઠમ દિનિ અધ્યયન, ગુણ ગાયા સુવિચાર. ૫ સં. શ્રી ખરતરગચ્છ રાજાણજે, સુવિહિત સાધુસિંગાર, જિનસિંહસૂરિ પાટધરૂ એ, કઠિન ક્રિયા આચાર. જુગપ્રધાન સાચઉ જસ, શ્રી જિતરાજસૂરિ દાખ, તાસુ વિજય રાજ્ય સદા, સંધ સકલ આણંદ. ૭ સં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org