________________
સાત-સાત ઃ-માનસિહ [૧ ૬ ૦ ] જૈન ગૂર્જર કવિઓ: ૩ સંધ ભંડાર દા.૪૬ નં.૨૩. (આની પ્રત તે ભંડારમાં જોતાં મળી નહીં.) [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૯૬૧.]
૬૭૨. માન-માનચંદ-માનસિંહ-મહિમાસિંહ (ખ. શિવનિધાનશિ.)
ખ, જિનસિંહસૂરિ આચાર્યપદ સ.૧૬૭૦, સ્વ. ૧૬૭૪. (૧૫૧૨) કીર્તિધર સુકાસલ પ્રશ્ન ધ ર.સ.૧૬૭૦ દિવાલી પુષ્કરણમાં અંત – શ્રી ખરતરગષ્ટ છાજઈ, શ્રી જિનસિ’હસૂરિ રાજ, સંવત સાલહ સત્તરિ, દીવાલી દિનિ ગુણભર ગુણિજન સુણિ ધણું રીજ, મૂરખ કિસુય કહીજઈ, હિયઈ હરષ બહુ આણી, મતિ છેં સાંભળઉ પ્રાણી, એ સ ંબંધ રસાલ, સુષુતાં લીવિલાસ, શ્રી શિવનિધાન ગુરૂ સીસ, કહઈ મુનિ માન જંગીસ. શ્રી પુષ્કરણુ ચુઉમાસ, રહતાં ચિત્ત ઉલ્હાસઈ ભણતાં સખ સુષદાઈ, સુષુતાં લીલ વધાઈ. (૧) ઈડર ખાઈએા ભ
(૧૫૧૩) મેતા ઋષિ ચા. ૨.સ.૧૯૭૦ આદિ–
અંત –
Jain Education International
૫૦
For Private & Personal Use Only
૫૧.
પર
દૂહા વિદુર લેાક સુખદાયિની, સરસતિ સરિ ઉલ્હાસિ સૈતારિજ રિષ ચરિત સુભ, કહિંસુ' ગ્રંથ પ્રકાસિ રિસિ ઉત્તમ કરણી કરી, તિતિ ઉત્તમ તસુ નામ ચતુર નારિનર સભલઉ, ચરિત એ અભિરામ, ઢાલ રાગ ધન્યાસી
જે સાધુગુણ મનિ સાંભલી, નિ ધરઇ પરમ આણુંદ
તે હલૂકરમઉ જાણીય”, સેાઇ પાંમ” હે અનુક્રમ સુખકંદ ૫ આ. સંબંધ એ સરસ કહિઉ, શિવત્તિયાનગણિ સીસ
મુનિ વતિ માંન સુપ્રેમ સ, સુખ કારણિ હેા ધર મનહ જગીસ. ૬ સંવત સાલહ સન્નઈ, પુષકરણ નયર મઝારિ સાઁબંધ એહ સહિઉ સહી, અતિસુંદર હૈ। નિજ મતિ અનુસારિ. ૭ આપ હરષ હિયઇ આંણી ધણુઉ', મન દેઇ સુણુ સુખ્ત ગુ મુનિ વદતિ માન સુપ્રીતિ સુ', નિતુ કીજઇ હેા નિજ ધર્મ પ્રમાણ.૮ શ્રી ગુચ્છ ખરતર દીપત, શ્રી જિનસિ’ઘસુર સૂરદ
૫૩.
www.jainelibrary.org