SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ આદિ સત્તરમી સદી [૧૫૯] તસાગર રાગ કેદાર શ્રી અરિહંત પાએ નમીજી સ્તવન પચિસિ જિનરાય પંચવરણ જિનવર તણુજી, કહિવા મુઝ મન થાય. ૧ અંત – શ્રી રૂ૫ ઋષિ જીવ ઋષિ સાર, ઋષિરાય કુયર ઉદાર શ્રી શ્રીમલ ગણધાર, તસ પાટિ રતન અણગાર, ૨૧ ગણિ નેમ જિણુંદ સોઈ, મુનિ નાનજી એણી પરિ બેલી, સંવત સેલ ઉતર વર્ષે, દીવાલિ દિન મનહરષિ. ૨૨ શ્રી નવાનગર અઝાર, જિન સ્તવિયા હરષ અવાર, પૂજ્ય તિહા રહાં ચોમાસ, શ્રી સીંઘ બહુ ઉલ્લાસ. ૨૩ પંચવરણ જિનવરૂ રૂપસુંદર ગાઇયા ભાવિ કરી કર્મ કઠણ ચુરી ચાન્ય પુરી વિમલ સિદ્ધિવધૂ વરી પ્રહ સમય ઉઠિ નિતિ નમય અનુ જસ કરતિ ધરી સર્વ ઋદ્ધિવૃદ્ધિકલ્યાણદાયક, સયલ સંઘ મંગલ કરી. ૨૪ (૧૫૦૦) નેમિ સ્ત, ૩૧ કડી ૨.સં.૧૬૭૨ દિવાળી અમદાવાદમાં આદિ– સારદ સારદ દયા કરી દેવી. ઢાલ. મંગલકારક દૂરિયનિવારિક, પાસ જિર્ણોદ સિર નામીજી, . શ્રી નેમિસર ભુવનદિસર, ગુણ ગાઈ મતિ પામીજી ગછનાયક સેવક સુખદાયક, રતનાગર ઋષિરાયજી. અંત – સોમવદન ગુરૂ ત્રિજગઆનંદન, પ્રણમી તેહના પાયજી શ્રી અમહદાવાદિ ઉલટ ઘણે, રત્નસીગણિ ચઉમાસ રે તાસ સેવક મૂનિ નાનજી, સંધનયણે ઉલ્લાસ રે. ૩૦. સંવત સેલ બહુતિરિ દિવસિ દીવાલી સૂભ આજ રે શ્રી જિનરાજ ગુણ ગાઇયા, સિદ્ધ થયા સર્વે કાજ એ. ૩૧ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૯૫૫-૫૬] ૬૭૦. શ્રુતસાગર (ધર્મસાગર.ઉપાધ્યાયશિ.) (૧૫૧૦) રાષિમંડલ બાલા, ર.સં.૧૬૭૦ (મર્ષિ રસ શીતાંશુ વત્સરે) (૧) લ.સં.૧૬૭૧, દસાડા ભં. (વે.) [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૬૦૩.] ૬૭૧. ક્ષેમકલશ (૧૫૧૧) અગડદરની ચોપાઈ ૨.સં.૧૬૭૭ કશુ.૩ બુધવાર (૧) લિ. જ્ઞાનસાગર બીજાપુર (દક્ષિણ). ૫.સં.૩૩, પાલણપુર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy