SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ [૫૮] જૈન ગૂર્જર કવિએ ૩ (૧૫૦૭) વિકમસેન શનિશ્ચર રાસ ૪૪૭ કડી .સં.૧૬૮૮ [૧૬૮૩] કાર્તિક વદ ૭ ગુર આદિ- દૂહા રાગ આસાફરી. સિદ્ધ નામા ઉંકાર યુરિ, જ્ઞાનતેજ અનંત; સુખમય પરમાણંદપદ, પામ્યા શ્રી ભગવંત. પરમાતમ પ્રભુ પ્રણમીઈ, વાધઈ સયલ જગીસ; ગુણસમુદ્ર સદ્દગુરૂ નમુ, કર જોડી નમું શીસ. અંત - શશિકલા સંવત હરિ રામ, કાર્તિક બહુલ ગુરૂ પુષ્ય અભિરામ; સાતમિ અમૃત સિદ્ધિ રવિયોગ, વસવસાધિક મિલ્યો સંયોગ, ૪૩૭ શનિશ્ચર વિકમ નૃપ ચરી, કરી રચના શુભમતિ અણુસરી સરસતિ માત તણઈ સુપસાય, સરસ સંબંધર સુખદાય. ૩૮ શ્રી હીરવિજયસૂરિ તપગચ્છધણી, તેહ તણી જગિ દીપ્તિ હુઈ ઘણું તસ શીસ ગુણવિજય ગુણવાન, સુવિહિત સાધુ ગુણરતન નિધાન. ૪૩૯ કુમત મતિ જેણિ ફરિ પરિહરી, હીરશુરૂઆણુ સાચી શિર ધરી; ગુણવિજયગણિ કેરે શીસ, તેણઈ ગાયે અવંતિ-ઇશ. ૪૦ ગુણવંતના ગુણ ગુણઆ ખંતિ, વિકમ નરપતિ મહાપુન્યવંતઃ કલિયુગમાં જણિ નરિ અવતરી, શુભ કારણું અનુમોદવા કરી. ૪૪૧ મીન રાશિ શની આ યદા, હાલકલોલ !હવઈ કરઈ તદા; કપાવઈ સ્વર્ગ મૃત્યુ પાતાલ, અર્થ પુત્રને એડ હવાલ. ૪૪૨ ગાહા ઈય સણું વિક્રમ ચરિયું, રચિયં બહુ ભત્તિ સિંહવિબુહેણ જે પઢઈ ગુણઈ નિસુણઈ, ગ્રહપીડા ન કુણઈ તરૂ. ૪૪૭ (૧) સં.૧૭૦૧ ફા.શુ.૧૩ સુરગુરૂવાસરે રાજનગરે. ૫.સં.૨૭-૧૧, લા.ભં. નં. ૨૬. પ્રિથમ આવૃત્તિ ભા.૧ પૃ.૪૭૪–૭૮, ભા.૩ પૃ.૮૫૧–૫૪. કવિની ગુરુપરંપરા જોતાં એમાં “સંઘવિજય” નામને જ સમર્થન મળે છે. વિક્રમસેન શનિશ્ચર રાસ'ના રચના સંવતદર્શક શબ્દોના અર્થઘટનમાં કંઈક ભૂલ થઈ જાય છે. રામ=૩ જ થાય, ને હરિ= ગણવા યોગ્ય છે.] | ૬૬૯. નાનજી (લે. રૂ૫-જીવ-કુંવરજી-શ્રીમલ-રતનસીશિ.) (૧૫૦૮) પંચવરણ સ્ત, ૨.સં.૧૬૬૮ દિવાળી નવાનગરમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy