SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૨ ૫૦૩. ૫૦૪: ૫૦૫. સત્તરમી સદી [૧૧૭] સંઘવિજય સિહવિજ્ય) ઋષિ ગણે તે ગુણવિજય દીધું નામ પરસિદ્ધ. નામ થાપના અનુક્રમઈ કીધી શ્રી ગુરૂરાજિ પાંખ્યો લાભ ગુરૂઈ અતિઘણે, સારયાં તરસ બહુ કાજ. ૫૦૦ શ્રી હીરવિજય સુરિશ્વરૂ, ગુણવંત તસ તણે સીસ, ગિરૂઓ ગુણવિજયગણિ, ગુરૂઆણ વહઈ નિજ સીસ. ૫૦૧ તસ વિનથી લગતા વિબુધ, સંઘવિજય પભણુંતિ, સરસ સંબંધ શ્રોતા સુણુઈ, પૂરાઈ વક્તા મન શાંતિ. સુખ સંપજઈ સુણતાં શ્રવણિ, નાસઈ તાસ ઉચાટ, ભણઈ ગુણઈ મનિ ભાવ રૂં, તસ ઘરિ હુઈ ગહ. ચંદ્રકલા ઉદધિ નિધિ વરસે મૃગશિર માસ, શુદિ પંચમી ઉત્તરારકિ પૂરણ રચી રાસ. કવિરાય ચતુરગુણી જિકે, પાય પ્રણમું કર જોડિ, અધિક જૂન જે મઈ કવ્યું, મુઝ મમ દે ષડિ. વિનેદપણુઈ અજાનપણુઈ બોલ્યાં જેજે વચન્ન, અખરમતિ શુદ્ધ તે કર સંત સુજન. ઢાલ અઠાવીસમાની, ૨૮, ઢાલ કડવાની જાતિ એહ રાસ કીધે લાભ લીધે સીધું વંછિત કાજ, જેણુ દાન દીધું હવું પ્રસિધું લીધું ત્રિભુવનરાજ. અત – કલશ-રાગ ધન્યાસી. શ્રી વીરથી અનુક્રમિ પાટિ તપગછિ શુદ્ધ પરંપરા, શ્રી વિજયદાન ગુરૂ હીર ગજી, વિજ્યતિલક સૂરીશ્વરા. તસ પટોધર ઉદયગિરિ જિમ ઉદ અવિચલ દિનકરૂ, અભિનવે ગૌતમ ભવિક વંદે, વિજયાણુંદ સુરીસરૂ. ૫૧૮. સંપ્રતિ વિચરઈ યુગપ્રધાન ગુરૂ છત્રીસ ગુણ અંગઈ ધરઈ, સાધુપુરંદર મહિમામંદિર અમૃતવાણિ મુખિ ઉગાઈ, શ્રી હીરવિજય સુરીંદ સેવક ગુણવિજયગણિ મુનિવરૂ તસ સસ સંથણ્યા રાજઋષિ દય સકલ સંઘ મંગલ કરૂ. ૧૧૯ (૧) મહેપાધ્યાય શ્રી ૯ શ્રી દિવિજયગણિ શિષ્યશિરોમણિ ગણિથી ધનવિજયગણિ શિષ્ય મુ. ભક્તિવિજયેન. લિખિત સ્વવાચનાય સં.૧૯૯૭ વિ.વ.૧૩ દિને શ્રી અહદપુરે. પ.સં.૨૦-૧૫, વિ.ધ.ભ. (૨) વિ.સં.૧૮૭૮, પ.સં.૨૧, પંજાબ જીરાને ભં. ડબ્બ ૧૨ નં ૫૪. ૫૦૬ ૫૦૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy