________________
સધવિજય (સિહવિજય ) [૫૬]
જૈન ગૂર્જર કવિએ : ૩
પચ પરમેષ્ટ પ્રણમી, હુઈ રિ કાર્ડિ કલ્યાણુ. શ્રી આદીશ્વર શાંતિજિન, યદુપતિ નૈત્રિ જિષ્ણુ ૬, પાસ વીર પ્રભુ પાય નમું, પચ તીરથ સુખકંદ.
*
અમરસેન વચરસેનનŪ પૂર્વે ભવ અધિકાર, દાનપૂજાલાભ ગુરૂ” કહ્યો, તેલુઇ લહ્યાં સુખ અપાર.
*
પ્રકરણ પુષ્પમાલા તણી, ગાથા ભણી સુણિ, રસિક સંબધ શ્રવણે સુણ્યો, રાસ રચું શુભવાણિ. ઢ!લ ૨૭ રાગ આસારિ.
સરસતિ માત સાનિધિ કરી, રચ્યા સંબંધ રસિક શાસ્ત્ર અનુસારઇ વર્ણવ્યા, નવિ ભણ્યા ખેલ અલીક. પટ્ટપર પર વીરતા ક્રમ” હવા યુગહપ્રધાન, શ્રી હીરવિજય સૂરીશ્વર અકબર નૃપ દી” માન. બિરૂદ જગગુરૂ તેણુŪ દીઉં, તીરથ શેત્રુ′જ ગિરિનારિ, મુગતાઘાટ કારાવીઆ, જાત્ર કરઇ નરનારિ. છેડાવ્યા જેણઇ જીજીએ, મુકાવ્યું જિંગ દાંણુ, બંધ લાખ મેલ્હાવીઆ, હીરગુરૂ વચન પ્રમાંણુ. ઉદય અધિક શ્રી ગુરૂ તણા, રાજનગર મઝારિ, સાલ અઠાવીસઈ આવીઆ, મેઘજી ઋષિ ઉદાર. લુ...કામત મૂ કી કિર, કુમતિ કાઉ પરિત્યાગ, મન વચન કાયા કરી, ધર્મ તણા નિ રાગ. જિનપ્રતિમા જિનસારિષી, કહી પ્રવચનિ અધિકાર, સહણા સાચી પરી, આવી તસ હૃદય મઝારિ આચારિજપદના ધણી, નહિ અભિમાન લગાર, હીગુરૂચરણે જઇ નમું, મન સ્યુ કર્યાં વિચાર. ભાષ્યા ગણ્યા સિદ્ધાંત સત્રિ, પતિ બહુશ્રુત જોડિ, અઠાવીસ ઋષિ સ્યું પરવરવા, આંવી વ`દઇ મનક્રેડિ પુનરપિ ચારિત્ર આદરઈ, વિશુદ્ધ હીગુરૂહાથિ, પોંચ મહાવ્રત ઉચ્ચરઈં, અઠાવીસ ઋષિનઇ સાથિ ઋષિ મેઘજી ઉદ્યોતવિજય, નામ અનૈપમ દીધ,
Jain Education International
For Private & Personal Use Only
૧
ર
૧૪
૧૬
૪૮૯
૪૯૦
૪૯૧
૪૯૨
૪૯૩
૪૯૪
૪૯૫
૪૯૬
૧૯૭
૪૯૮
www.jainelibrary.org