SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૧૫૫] સઘવિજય ( સિહવિજય) શાસ્ત્ર તણું ભેદ નવિ લહું, નહી વલી બહુલી બુદ્ધિ; મુઝ મતિ સારૂ વણવી, બત્રીસ કથા પરસીદ્ધ. પૃથવિમંડલ વિર (સવિ) જિહાં, અચલ મેરૂ ગિરિંદ; અંબર તારા ગ્રહ વસે, જિહાં ધું શશિ દિણંદ. તિહાં પ્રતાપે વિક્રમચરિ, પરઉપગારી ભૂપાલ; આસ ફલેં જગ તેહની, જે સુણે ચરિત્ર રસાલ. પુન્યવંત સુણતાં હુયે, ભણતાં હે સુજાણ; જયશ્રી વંછિત સુખ લહિં, લહિં નર કેડિ કલ્યાણ. ૧૫૪૭ (૧) ઇતિશ્રી વિક્રમ મહારાય ચરિત્ર સિંઘાસણ બત્રીસી. સંવત. ૧૮૬૯ જ્યેષ્ટ શુદિ ૨ પન્યાસ દયાલવિજ(ય) લષીત ભરૂચ બંદિરે પં. ધર્મવિજય પઠનાથે. પ.સં.૧૦-૧૭, ના.ભં. (૨) પ.સં.૬૯, સિનેર ભં. દા.૭. (૩) ગ્રંથાગ્રંથ સવમલી ૧૬૦૦, ૫.સં.૪૬–૧૮, તેમાં ૪૦, ગા.ના. (૪) ૧૮૦૧ ગા. સં.૧૭૮૪ આસે વદિ ૮ બુધે પં. લાલસાગરગણિ શિ. ગણિ જયસાગર જય લહિ ગુરૂના પસાયથી હસ્તિસાગર લખિતા. પ.સં. ૭૬–૧૩, સુ.લા. ખેડા. (૫) સં.૧૭૯૯ વષે મૃગરિ માસે શુકલપખે ૨ ૨ (પછી હરતાલ ફેરવી છે). ૫.સં.૭૦–૧૪, ખેડા ભ૩. (૬) પં. ઈંદ્રવિજય શિ. ગણિ ખુસાલવિજયેન લ. કેસરબાઈ ગૃહે સા નેમિદાસ પઠનાર્થ, શાકે ૧૬૩૧ વર્ષ કા.સુ.૪ મંગલ દિને. એક પડે, ૫.ક્ર.૧થી ૬૨, જશ.સં. (૭) ગ્રં.૩૧૮૩ સં.૧૭૭૨ ક.ગુ.૭ રા. લિ. વૈરાટનગરે આચાર્ય ત્રિલોકસહજી શિષ્યાંનુશિષ જેરાજ સ્વયં વાચનાય. પ.સં.૪૮-૧૫, રાજકેટ મોટા સંધને ભ. (૮) ગ્રં ક ૨૨૦૦ લ. ઋષિ પેઠા સં. ૧૮૧૭, કા.શુ.૩ ગામ પ્રાંતિજ મધ્યે લાગ છે ઋષિ વિરચંદને વાતે લઘુ છે. પ.સં.૪૨-૨૦, રાજકોટ મોટા સંધને ભં. (૯) પ્રતિ ૧૭મી સદીની, ૫.સં.૯૭, ચતુપ.૭. (૧૦) સં.૧૭૯૦ .શુ.૮ સોમે મુનિ રૂપવિજયગણિ લ. સાણંદનગર. ૫.સં.૬૧-૧૫, જશ.સં. (૧૧) સં.૧૬૮૦ પિશુ.ર શનિ વિબુદ્ધ શિ. ધર્મસી લિ. ૫.સં.૪૫, મહિમા. પિ.૩૬. (૧૨) ઉદયપુર ભં. [મુથુગૃહસૂચી.] [પ્રકાશિત ઃ ૧. સાહિત્ય, વર્ષ ૨૧ અં. ૪થી ૧૨.] (૧૫૦૬) અમરસેન વયરસેન રાજર્ષિ આખ્યાનક ૨૭ ઢાળ ૫૧૦ કડી ૨.સં.૧૬૭૯ માગ.શ.૫ આદિ – સકલ સિદ્ધિ સુખ સંપદા, લહીઈ બુદ્ધિ વિના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy