________________
સંઘવિજ્ય (સિંહવિજય?) [૧૫] જૈન ગૂર્જર કવિઓ: ૩
નાથ નિરંજન સાંઈય, અકલ જે ભગવંત. એક અનેક અનંત જે, નિરાકાર નિરંગ; આદિપુરૂષ પુરૂષોત્તમા, જે ભગવાન નિસંગ. અશરણશરણ સમત્વ જે, દીનાનાથ દયાલ; ચઊદભુવન ભૂપાલ જે, ભમતાજન-પ્રતિપાલ. અપરમ અવગતિ અલખ જે, અજેઅ પરબ્રહ્મરૂપ; તેજપુંજ પ્રભુતા બહુ, ન કલ્પે કેણિ સ્વરૂપ. અખય અગોચર અમર જે, નિરામય નિકલંક;
પરમાણંદપદ જેણિ લહ્યું, સો થાઉં નિઃશંક. અંત – કથા કતુહલ જે સુણે, તે લહિં સુખસંપતિ;
ચતુર તણું ચિત્ત રિંઝવે છે એમાં સુભમતિ. સંવત ૧૬ અઠેતરે, દિતિયા માગશિર માસ; શુક્લ પક્ષ મુલાકે પૂરણ રચિયો રાસ. સઘવિજય કવિયણ ભણે, સરસતિ સાનિધિ કીધ; સટ્ટરૂપાય પસાઉલે, તેણે પામિ સદબુદ્ધિ. સદગુરૂ સંધ સાચો મિલે, તે પૂગી મન આસ; મિશ્યામતિ દવ ઓલ, ગુરૂમુખ-ચંદન-વાસ. તપગચ્છનાયક ગુણનિલૌ શ્રી હીરવિજય સૂરદ જૈન ધરમ દીપાવીયૌ જસ પય નમે સુરીદ. લંકાપતિ ઋષિ મેઘજી અઠાવીસ ઋષિ પરિવાર આવી હીરગુરૂ વંદીયા આણું હર્ષ અપાર. કુમતિ તજી સુભ મતિ ભજી સાર્યા આતમકાજ ઉદ્યોતવિજય વિબુધ પદ દીઉ ધનધન હીરગુરૂરાજ. અઠાવીસ માહે મુખ્ય સિસુ ગુણવિજય ગણિરાય, તસ સીસઈ ઉદ્યમ કરી પ્રબંધ રૌ સુષદાય. ભ(B) ગુણે જે સાંભલેં, કરિંય જન્મ પવિત્ર, ઉદારપણું મન ઉપજે, સુણતાં એહ ચરીત્ર. ન્યૂન્ય અધિક જે વિનવ્યું, પાય પ્રણમું કવિરાય; અખર મત્તારહિણ વિણ, ભૂલે ઠવા ડાય. કવિપદની હું રેણું છું, હું બાલક મતિહીણ; તડેવદિ કહિની નવી કરૂં, જે કવીરાજ પ્રવિણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org