________________
દૂહા.
સત્તરમી સદી
[૫૩] સંઘવિજય (સિંહવિય?) આદિ
સરસતિ ભગવતિ ભારતી, કવિજન કેરી માય, અમૃત વચન નિજ ભગતનઈ, આપે કરી પસાય. શાસનદેવી સ્થિતિ ધરૂ, પ્રણમું નિજગુરૂ પાય, પ્રથમ તીર્થંકર વર્ણવું, શ્રી શિહેસરરાય. ભવ તેરહ સ્વામી તણું, હું સંપિ ભણેસ,
રચું તવન રલીયામણું, સફલ જન્મ કરસ. અંત- સંવત સશિ રસ કાય નિધાન, એ સંવત્સર કહ્યો પરધાન,
આ માશિ તૃતીઆ ઉજલી, કર્યું તવન પૂરણ મનિરલી. ૬૯ જિહાં ધુ અવિચલ મેરૂ ગિરંદ, જિહાં ગ્રહગણ તારા રવિ ચંદ, તિહાં લગઈ શ્રી કષભચરિત્ર, ભણુઈ ગણિતસ જન્મ પવિત્ર. ૭૦
કલશ. એ પ્રથમ નરપતિ પ્રથમ મુનિવર પ્રથમ ભિષ્યાચર હવે, એ પ્રથમ જિનવર પ્રથમ કેવલી ભાવ આંણી મઈ સ્તવ્ય, તપગપતિ શ્રી વિજયસેનસૂરિ શ્રી વિજયદેવસૂરિ પટોધરૂ, ગણિ ગુણવિજય શિષ્ય સિંધવિજય કહિ સયલ સંઘ મંગલ
કરૂ. ૭૧ (૧) ઇતિશ્રી ઋષભદેવાધિદેવ જિનરાજ સ્તવને સંપૂર્ણ લિખિત સંવત ૧૬૭૦ વર્ષમાઘ માસે શુકલપક્ષે પુર્ણિમા તિથૌ સૂર્યસુતદિવસે ગણિશ્રી ગુણવિજય શિષ્ય ગણિ સિધવિજયેન લિખિત. શ્રી અણહિલપત્તન મધ્યે શ્રી તલવસહી પાટકે વાસ્તવ્ય સુશ્રાવક પુણ્યપ્રભાવક શ્રી દેવગુરૂભક્તિકારક સાવ નાનજી પઠન કૃતિ ભદ્ર ભૂયાત શ્રી. ૫.સં.૩-૧૫, વિ.ધ.ભં. (૧૫૦૫) [+] સિંહાસન બત્રીસી ચે. ૧૫૪૭ કડી રાસં.૧૬૭૮
બીજા માગશર શુ૨ આદિ– શ્રી સારદાઈ નમઃ અથ બત્રીસ પૂતલી સંધાસણની લખ્યતે.
સકલ મંગલ ધર્મધુરિ, દીન દયા સત્યમેવ; નમો નિરંતર જગગુરૂ, અનંત ચઉવીસી દેવ. સિદ્ધ સવે નિત્ પ્રણમીમેં, લહઈ સયલ જગીસ: ત્રિભુવનસિર-મુગટમણ, ભયભંજન જગદીસ. પરમાતમ પરમેશ્વરા, અમલ જ્ઞાન અનંત;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org