SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૧૪૯] ચવિત સંધ સદા હુવાજી, આનંદ સ`પતિ પ્રેમ. સંવત સાલહ ઉગુણુ’તરંજી, કાતી સુદ વિચાર, તરસ દિન એ સંભ્રુણ્યાજી, વીરપુર મઝાર. તાસ કથન અનુસારથીજી, ભાખે એમ રિષરાજ, ચ'પચરિત રચ્યા ભલેાજી, સુણવા શ્રોતા કાજ. અધિક ન્યૂન જો ગ્ર^થથીજી, જો કહિવાણુ... હાય, તા અરિહંતાદિક સાથથી, મિથ્યા દુષ્કૃત માય. સજ્જત ગુણુ લીયા સુણીજી, દીયેા અવગુણુ ટાર, ઉપમા ધરજ્ગ્યા હુંસની, લીયા પય જિમ સાર. સતાવીસ ઢાલે રચ્યાજી, ચપચરિત રસાલ, સુણતાં ગુણુતાં વાંચતાંજી, વરતે મ`ગલમાલ, (૧) કલશ. પૂજયશ્રી કનીરામજીના અલી પદપંકજ તણેા, દાન ઉપર એહ રચીયેા, ચંપકરિત સુહામણું. જિનયરિ રસ રામ નિધિ ભૂ સંવત ચાર સિત પ્રતિપત શુચિ માસમે, કીધા પૂરન ગ્રંથ કનિરામે` ગ્રંથ શ્રોતા મન ગમ્. Jain Education International For Private & Personal Use Only ૧૦ ८ ૧૧ ૧૨ ૧૩ ઇતિ વૃદતની ચાપઈ સંપૂર્ણ. ૫.સ..૨૧-૧૨, શેઠિયા. (૨) ૫.૪.૩થી ૨૫, અપૂર્ણ, આગળપાછળ પત્ર નથી, ગા.ના. (૧૫૦૩) + હુ’સરાજ વચ્છરાજના રાસ [અથવા ચાપાઈ] ૪ ખંડ ૯૧૯ કડી ર.સં.૧૬૮૦ વિજયાદશમી રિવ હા-આશાવરી રાગ. આદિ આદીશ્વર આદે કરી, ચઉવીસે જિંચંદ, સરસતી માં સંમ" સદા, શ્રી જયતિલક સૂરી’૬. સદ્ગુરૂપય પ્રણમી કરી, પામી ગુરૂઆદેશ, પુણ્ય તણાં ફૂલ ખાલશું, કહીંશું હું લવલેશ. પુણ્યે શિવસુખ સપજે, પુણ્યે સંપત્તિ હૈાય, રાજ ઋદ્ધિ લીલા ધણી, પુછ્યું પામે સેાય. પુણ્યે ઉત્તમ કુલ હુવે, પુણ્ય રૂપ પ્રધાન, પુણ્યે પૂરૂં આઉખું, પુણ્યે બુદ્ધિનિધાન. પુણ્ય ઉપર સુગુર્જા કથા, સુષુતાં અરિજ થાય; હસરાજ વત્સરાજ નૃપ, હવા પુણ્ય પસાય. ૧ ૩ ૪ www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy