________________
જિનદયસૂરિ
[૫૦]
જૈન ગૂર્જર કવિએ ૩
અત
ખંડ ૪–ઢાલ ૧૬ ધન્યાશ્રી.
શ્રી ખરતરગચછ ગુરનિલજી, શ્રી ભાવહર્ષ સરદ, ગરછ ચોરાસી પરગડેછ, સાધુ માંહે મુણદ. તસ માટે મહિમાનિલજી, શ્રી જયતિલક સૂરિરાય, મોટા મોટા ભૂપતિજી, પ્રણમે જેડના પાય. સંવત સેલ એસીએ સમેજી, આ શુદિ રવિવાર, વિજયાદશમીએ સંયુજી, શ્રી સંઘને સુખકાર. એહ પ્રબંધ સહામણોજી, કહે શ્રી જિનદયસૂરિ, ભણે ગુણે શ્રવણે સુણેજી, તિણ ઘરે આણંદપૂર. ચાર ખંડ ચોપાઈ કરીજી, શ્રી સંધ સુણવા કાજ, પુણ્ય શિવસુખ પામિયાજી, હંસ અને વછરાજ. ૧૦
(૧) સં.૧૭૧૧ આસુ શુ.૧૫ ગુરૂ એલવીય ગ્રામે લ. પૂજ્ય ઋ. દેદાજી શિ. મુનિ દુનિચંદ લિ. ૫.સં.૨૯-૧૫, ડા. પાલણપુર દા.૩૧ નં. ૨૨. (૨) સં.૧૭૨૬ માગશિર શુ.૧૧ મંગલ લિ. પૂજ્ય ઋ. ભીમજી ઋ. દામાજી શિ. લિ. સેવક મનહર લિ. અહમદપૂર મળે ઋ. અંબાજી પઠનાર્થ. ૫.સં.૨૬-૧૯, ડા. પાલણપુર દા.૩૧ નં.૨૧. (૩) સં.૧૭૩૨. ઉ.વ.૧૦, ૫.સં.૩૦, જિ.ચા. પ.૮૦ નં.૧૯૯૨. (૪) સં.૧૭૭૩ માગ. વ.૩ રામપુર ગામે જ્ઞાનહષ લિ. પ.સં.૩૨, જિ.ચા. પો.૮૧ નં.૨૦૫૧. (૫) સં.૧૭૬૧ આસો વદિ ૧૧ ગણિ ગુણવિજય શિ. સુખવિજય લ. ધીણેજ ગ્રામે. પ.સં.૧૭-૧૭, સંધ ભં. પાલણપુર દા.૪૬ નં.૩. (૬) સં. ૧૭૮૪ માગ.વ.૧૨ સોમે ઉદાસર મધ્યે સાગરચંદ્ર શાખા પં. કલ્યાણસાગર શિ. દેવધર શિ. હર્ષહેમ શિ. દેવવલભ પં. ચતુરમુનિભિઃ લિ. પ.સં૨૬, વીકા. (૭) ગ્રામ જવાસ્યા મધ્ય સં.૧૮૨૧ પ.વ.૯ સામે. ૫.સં.૩૦–૧૪, ઈડર ભં. નં.૧૮૮. (૮) સં.૧૮૪૯ જેઠ શુ.૧૨ શનિ લિ. પં. કનેક્સન શિ. મીતિસુંદર ચતુર્નિધાન શિ. ચંદ્ર લિ. મૌજગઢ મળે સાગરચંદ્રસૂરિ શાખાયાં. ૫.સં.૫૩, અભય. નં.૨૪૩૩. (૯) સં.૧૮૫૦ ચ.શુ.૬, ૫.સં. ૪૨, મહિમા. પિ.૩૬. (૧૦) સં.૧૮૭૭ પિ.વ.૭, ૫.સં.૫૭, કૃપા.પો.૪૨ નં.૭૪ર. (૧૧) સં.૧૮૭૯ આસાઢ શુ.૧૦ સોમે સંઘપુર ગ્રામે શ્રી ચંદ્રપ્રભુ. પ્રસાદાત પં. પુન્યસાગર–પં. બુધિસાગર–પં. જ્ઞાનસાગર-મુનિ મનરૂપસાણ લિ.પ.સં. ૪૩, તેમાં કેટલાંક પત્ર નથી, ગે ના. (૧૨) પ.સં.૩૩-૧૮,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org