________________
દિયસૂરિ
[૧૪] જૈન ગૂર્જર કવિએ ૩ શ્રી જિનસિંહ સૂરીસરૂ એ, સોહઈ મોટાઈ ઘાટ. ભલ. શુદ્ધ ક્રિયા નિતુ ઉપદિસઈ એ, રિપ કીધા દહવાટ. ભલ. ૧૦ પુણ્યતિલક ગુરુ સાનિધઈ એ, કીધઉ એ અધિકાર. ભલ.
વિદ્યાકીતિ ઈણિ પરિ કહઈ એ, ભવ્ય જીવ સુખકાર. ભલ. ૧૧ (૧) સર્વગાથાસંખ્યા ૨૦૩. ઈતિશ્રી ધર્મ દઢતા વિષયે ધર્મ બુદ્ધિ મંત્રિ ચતુષ્પાદિકા પ્રથમ ખંડ સંપૂર્ણ સુર્ભ ભયાત શ્રી. લિખિતયં શ્રીમદ્ વિક્રમપુરે ચતુષ્પાદિકા સંવત્સર નયન મુનિ રસ સસિ વર્ષે. (પછી બીજે ખંડ અપૂર્ણ છે. ઢાલ ૧૩મી છે. પછી છેલું પાનું નથી.) પ.સં.૧૨-૧૪, વિ.ને.ભં. નં.૩૩૦૭. (૧૫૯૧) સુભદ્રા સતી ચોપાઈ ૨.સં.૧ ૬૭૫
(૧) જૈન શાળાને ભં. ખંભાત.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૯૫૬-૫૮. મથાળે નિર્દિષ્ટ ગુરુપરંપરા ઉદ્દધૃત ભાગમાં પૂરેપૂરી નથી તેમજ રચના સંવત પણ નથી, તેથી એ. માહિતી અન્યત્રથી લીધેલ જણાય છે.] ૬૬૭. જિનદયસૂરિ (ખ. ભાવહર્ષસૂરિજિનતિલકસૂરિ/જય
તિલકસૂરિશિ.) (૧૫૦૨) ચંપક ચરિત્ર અથવા વૃદ્ધદત પાઈ (અનુકંપાદાને) ૨૭ ઢાલ,
૨.સં.૧૬૬૯ કા.શુ.૧૩ વીરપુર આદિ– ચઉવીસે જિનવર વલી, વિહરમાન જિન વીસ,
ગણધરાદિ મુનિ સકલકે, ચરન નમૂ નિસદીસ. શ્રી જિનવાણુ સારદા, પ્રણમું મત સુધ આન. સદ્ગુરૂપદપંકજ નમું, તારક તરનિ સમાન. ચરિત્ર ચંપકકસેનને, કહું કથા અનુસાર
સુને ચતુર ચિત દઢ કરી, વિકથા નીંદ નિવાર. અંત – દાન વિષે ચંપક તણેજી, સુગુરૂવચનથી એહ,
એહ પ્રબંધ જ શાસ્ત્રથીજી, રચીયો આનંદેહ. ખરતરગચ્છ ગુરૂ રાજી, શ્રી ભાવહષ સુરિંદ, સુવિહિત સાધુ સિરોમણીજી, સેવૈ બહુ જનવૃંદ. તસુ પાટે મહિમાનિલોજી, શ્રી જિનતિલક સુરિંદ, ગચ્છ ઉરાસી પ્રગટયોજી, માનુ પુનમચંદ. તાસ સીસ વાચકવરૂજી, શ્રી જિનેદય કહે એમ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org