SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૧૪૭] . વિદ્યાકીતિ લિ. ૫.સં.૯-૧૬, વી.ઉ.ભં. દા.૧૭. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૪૭૮-૭૯, ભા.૩ પૃ.૯૫૪-૫૫. પહેલાં ભૂલથી વિજય મેરુ' કવિનામ છપાયેલું તે પછીથી સુધારી લીધું છે.] દદ૬. વિદ્યાકીતિ (ખ. ક્ષેમરાજ-પ્રભેદમાણિક્ય-ક્ષેમસેમ પુણ્યતિલકશિ.) (૧૪૯૯) નરવર્મ ચરિત્ર ૨.સં.૧૬ ૬૯ જિનસિંહસૂરિરાજ્ય (૧) (સમ્યકત્વ પર આવશ્યક નિર્યુક્તિમાંથી કથા લઈને) સં.૧૯૭૦ મા.૮ જેધપુરે રત્નવર્ધન પઠનાર્થ. ૫.સં.૫, અભય. પિ.૧૨ નં.૧૨૮. (૧૫૦૦) ધર્મબુદ્ધિ મંત્રી ચોપાઈ ૨.સં.૧૬૭૨ આદિ ધૂરિ દુહા મંગળ કારણ જગત્રમાં, મહામંત્ર નવકાર સમરીસિ મન નિશ્ચય કરી, મહિમા જાસુ અપાર. સરસ વચન ઘઉ સરસતી, સરસતી કવીયણુમાય. ભૂલા અક્ષર ચૂકતાં, આણે અક્ષર ઠાય. પ્રણમી ગુરૂ ગણપતી, પ્રણમી શ્રી જિનધર્મ, તાસુ પ્રસાદઈ જાણીયા, નવ૨સ કેરા મમ. ધર્મધુરંધર ચતુરવ૨, ધર્મબુદ્ધિ મંત્રીસ દઢતા ધર્મ તણઈ વિષઈ, કહીયાઈ વિસ્વાવીસ. તાસુ કથા રસ સે મિલી, જાણે ઘેબર ખંડ મીઠા લાગઇ જમતાં, સુણતાં કથા પ્રચંડ. તિણિ કારણિ ભવીયણ ભણું, સરસ કથા સુવિચાર પ્રકરણથી વિસ્તરપણુઈ, કહિસ્યું એ અધિકાર. આદર કરિ સુણિજ્યો સદુ, ધર્મવંત ગુણવંત, પુણ્યતિલક સુપ્રસાદથી, કહિતાં મન વિકસંત. દઈ ખંડ એક ચઉપઈ, સુણિતાં તૃપતિ ન હોઈ, પ્રથમ ખંડ ઈણિ પરિ કહેઈ, સંભલિયે સહુ કોઈ. ૮ (પ્રથમ ખંડને અંતે) ઢાલ ૧૧મી રાગ ધંન્યાસી સર્વગાથાસંખ્યા ૧૯૧ પ્રથમ ખંડ પૂરણે કયઉ એ, દેવ સંગુરૂ આધાર ભલ. બીજઉ કહિવા મને રલી એ, તે સુણિજો સુવિચાર ભલ. ૮. ઢાલ ઇગ્યાર સહામણી એ, સુણતાં પરમ આનંદ ભલ. ખરતરગછ મહિમાનિલઉ, જિમ ગ્રહગણમઈ ચંદ ભલ. ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy