________________
વિજયસાગર
[
૧૪] જન ગૂર્જર કવિએ ૩ સામસેવા ફલ સહુ કહઈ, મહમહઈ પરિમલ કપુર કઈ. પા. ૨. આનંદદાયક આગરઈજી, દેવ દેહરાસર સાલ કઈ, સઈથ હીરગુરૂ થાપીયાજી, સંવત સેલ અડયાલ કઈ. પા. ૩ રાજરાણિમ ઋદ્ધિ રંગરલીઝ, રાગરમણિ રંગરેલિ ગિરૂડે ગયવર ગોરડીજી, ગરજતા ગજ ગુરૂગેલિ. તેહ પ્રભુ પાસ સુપસાઉલે છે, તપગચછ ગુરૂકુલ વાસ, નગર-રતનાગર આગરેજી, રહીય માસિ ઉલ્લાસિ. પંચકલ્યાણક ભૂમિકાઇ ફરસતાં ફલ બહુ જોઈ, પૂરવ ઉત્તર પૂછઈજી તિહાં જિન ચેત્યબિંબ હાઈ. સુગુરૂ ગીતારથ સુખિ સુણજી પુસ્તક વાત પરતીતિ, જનમકલ્યાણક ભેટિવાજી અલ હું નિજ ચિત્ત. વંદાય દશદેયદેવરેજી બિંબ બહુ ધાતુમય માણિ, દરસણું કરીય દેહરાસરેજી આગરા પ્રથમ પ્રયાણ. પુન્યવંતા જગિ જે નરાજી તે કરઈ તીરથ બુદ્ધિ, જિમજિમ તીરથ સેવીઈજી તિમતિમ સમકિત સુદ્ધિ,
કલસ. ઇતિ તીરથમાલા અતિ રસાલા પૂરવ ઉત્તર વર્ણવી સમકિતવેલી સુણિ સહેલી સફલ ફલી નવપલ્લવી, તપગચ્છરાજા બહુ દિવાજા વિજયસેન સૂરીસરો , તસ પદિ પૂરો જિસે સૂરઓ વિજયદેવ યતીસરે. ૨૩ ત૫ગરિછ રાજે ભવિ નિવાજે વાચક વિદ્યાસાગરે, તસ સીસ પંડિત સુગુણમંડિત સહજસાગર ગણિવર, વિસાસ વીસ જિનવર કલ્યાણક યાત્રા કરી, તસ સસલેસિં પૂરવદેશિ વિજયસાગર બહુ સુખકરી,
થઈ ભણે બહુ સુખ ધરી. ૨૪ (૧) લ. સંવત ૧૬૮૮ વષે ફાગણ સુદિ પૂર્ણિમા દિને લિખિત શ્રી પાડલીપુર મધ્યે તપાગચ્છ પંડિત શ્રી જગકુશલગણિ શિ. અંકુશલગણિના. ૫.સં.૩-૨૨, પ્ર.કા.ભં. નં.૧૪૪. (૨) સકલ પંડિતમંડિતાખંડલાયમાન પંડિત શ્રી ૧૯ વિજયસાગરગણિ શિષ્ય ગણિ હેતુસાગર લિપીકર્તા શ્રી કૃષ્ણગઢ મહાનગરે સંવત ૧૭૧૭ વષે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રસાદાત શુભ ભવતુ. (૩) ગણિ વૃદ્ધિવિજય લિ. ૫.સં.૪-૧૫, પાદરા
અત –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org