________________
સત્તરમી સદી
[૧૪]
વિજયસાગર ઇમ હેતુ જુગતિહિત નયણે, રામ રીંઝવો રાણીવયણે, ધન્ય ધન્ય શ્રી નૃપ ઈષકાર, હુઉ રાય રિષીસર સાર. ૧
એહ અરથ કહિઉ અતિ રસમઈ, ઉત્તરાધ્યયન ચઉદસમઈ, શ્રીમુખ જિન વીર પયંપઈ, સુણતાં સવિ પાસિંગ કંપઈ. ૧૮ જગિ સહૃઅ કરો એ કામ, જિમ પામો તેહ જ ઠામ, એહ ચરિત્ર સુણી નર જાગો, ભવિભવિ એહવઉ ગુણ માગો. ૨૦ ગુરૂમુખિ એ મુનિ સાંભલીયા, પરતિખિ મુઝ એહવા મિલિયા, તપગપતિ હરમુણિંદ, શ્રી વિજયસેન સુરિંદ. ૨૧ શ્રી વિજયદેવ જયવંતા, ત્રિણ ગણધર એ ગુણવંતા, શ્રી સહજસાગર બુધરાયા, પામી તે સદ્દગુરુના પાયા. થણીઅ મઈ એ અણગારા, જપતાં જગિ જયજયકારા, સેલહ ઉગણેત્તર આદિ, શ્રી સુવધિનાથ પ્રસાદિ. ૨૩ શ્રી વગડી નયર મઝારિ, શ્રી સંઘ તણુઈ આધારિ,
જપતાં શ્રી ઋષિ રાસ, મુઝ સફલ ફલી મન-આસ. ૨૪ (૧) પ.સં.૨-૨૧, જશ. સં. (૨) સં.૧૭૩૨ આ વ.૨ ૫.ગગકુશલ શિ. મુનિ લાભકુશલ લ. મુ. ધનકુશલ પડનાર્થ. ૫.સં.૩, કમલમુનિ. [જૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૨૫૫).]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૯૩૮-૩૯.] ૬૬૪. વિજયસાગર (ત. વિદ્યાસાગર-સહજસાગરશિ.) (૧૮૯૬) + સમેતશિખર તીર્થમાળા સ્ત, સં.૧૬ ૬૯ આસપાસ
આમાં પાલગંજ સમેતશિખરના રક્ષક રાજાનું નામ પૃથ્વીમલ આપ્યું છે અને સં.૧૬૬૧માં બનાવેલી જયવિજયકૃત “સમેતશિખર તીર્થમાળા'માં પણ પૃપીચંદ્ર(પૃ વીમલ) આપ્યું છે એટલે આ તીર્થમાળા તે સમયની એટલે સં.૧ ૬૬૧ આસપાસની હેવા સંભવ છે. (ઉપર સહજસાગરશિષ્યની સં.૧૬૬૯ની કૃતિ નોંધાયેલી છે જ. એટલે આને સમય પણ એ અરસાને ગણાય.] આદિ– પ્રણમીય પ્રથમ પરમેસરજી, આગરાનગરસિંણુમાર કઈ, પાસ
ચિંતામણિ પરખિ પરતા એ પૂરવઈજી સુગતિમૂગતિદાતાર કઈ. પા. ૧ એક વાર જે સિર નામીઈજી, પામીઈ કેડિ કલ્યાણ કર્યું, પા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org