________________
જ્ઞાનસેમ
[૧૪] જૈન ગૂર્જર કવિએ ૩ શીયલે ભાગી રેજી, શ્રી વિજેદેવ સૂરી"દ તપગછરાય પ્રસંસીજી, કમલવી જે જોગીદ. સુ. શી. ૩૧ શીયલ બત્રીશી સીલનીજી, સુણ જે સેવસે શીલ ગુણવિજય વાચક ભણે, તે નીત લડસે લીલ. સુ. શી. ૩૨ (૧) પ.ક્ર.૯, હસ્તલિખિત સઝાયમાલા, જિનદત્ત.ભં. મુંબઈ.
[પ્રકાશિત ઃ ૧. જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ ભા.૧ પૃ.૩૫૫-૫૮.] (૧૪૯૨) સામાયક સ, ૧૩ કડી આદિ– ગેમ ગણહર પ્રણમી પાય. અંત – સામાયિક કર નિસદીસ, કહિ શ્રી કમલવિજય ગુરૂ સીસ. ૧૩
(૧) પ.સં.૩-૨૩, જે.એ.ઈ.ભં. નં.૧૧૫૦.
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૪૭૨-૭૩ તથા પ૨૧-૨૨, ભા.૩ પૃ.૯૪૭– ૫૧. ભા.૧ પૃ.૫૨૧ પર “વિજયસેનસૂરિ નિર્વાણ સ્વાધ્યાય, કનકવિજયશિષ્ય ગુણવિજયને નામે ભૂલથી મુકાયેલ તે પછીથી આ કવિને નામે ફેરવેલ છે.] ૬૬૨, જ્ઞાનસેમ [૧] (૧૮૯૩) કેકશાસ્ત્ર ભાષાગદ્યમાં લ.સં.૧૬ ૬૯ પહેલાં
(૧) સંવત ૧૬૬૮ વષે આસાઢ શુદિ ૫ દિને લિખિતાનિ ઈલ પ્રાકાર મળે મુનિ જ્ઞાનસોમેન. એક ચોપડે, જશ. સં.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬ ૦૩. શાન સોમ લહિયા છે. એમનું જ કત્વ છે એમ કહેવું મુશ્કેલ છે.]
દ૬૩. વિદ્યાકમલ (૧૪૯૪) ભગવતી ગીતા સં.૧૬૬૯ની પહેલાં
[પ્રથમ આવૃત્તિ ભા.૧ ૫.૪૭૦.] ૬૬૪. સહજસાગરશિ. (વિજયસાગર?). (૧૪) ઈષકાર અધ્યયન સઝાય ઢાલ ૩ ૨.સં.૧૬ ૬૯ વગડીમાં આદિ કહિઈ મિલ સ્વઈ હે મુનિવર એહવા એ દેશી.
સહજ સલૂણા હે સાધજી સેવીયઈ, વસીયઈ ગુરૂકુલવાજી સુણીયઈ સખરી હે સીખ સુહામણી, છૂટી જઈ પ્રભવાસોજી. ૧ પૂત ન કરીયઈ હે સાધુ વિસાસડે નગર ધૂતારાય હે, બાલહત્યા કરાઈ એ બીહઈ નહી, વિરૂઆ વિષ નામે છે. પૂત. ૨
૩ ઢાલ દેશોખની
અત -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org