SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૧૧] રાજચંદ્રસૂરિ ગુણવિજય પંડિત ઈમ પયપઈ, વાધઉ તપગચ્છવેલો છે. ૨૧૩ (૧) પ.સં.૧૧, તત્કાલીન લિખિત, જયચંદ ભંડાર, વિકાનેર, બંધન. નં.૬૯. પ્રકાશિતઃ ૧. ઐતિહાસિક જૈન કાવ્ય સંગ્રહ, પૃ.૩૪૧થી ૩૬૪. (૧૪૯૦) બંભણવાડમંડન મહાવીર ફાગ સ્તવન ગા.૮૪ સુંદર કાવ્ય છે. આદિ- જયજય જિનમુખ સરસતિ, વરસતિ નવસરેલિ, ભગવતિ ભુવનવિખ્યાતા મેહણવેલી. કવિ મધુકર મુખ માલતિ, માલતિ ગજગતિ ગેલિ મહાવીર ગુણ ગાવતાં, આવત હરષતિ હેલિ. ફાગ રાગ રસ જલવિ, આલવિ નવ નવ તાન ગૌતમ તણે ગુસાંઈ, સાંઈ ધરસ્ય ધ્યાન. બભણવાડ વિરાજતિ, ગાજતિ ગુહિર ગંભીર તીન ભુવન મત્ર પાવન, બાવન વીરને વીર. અત– શ્રી વિજયદેવ સૂરિસર, રીસરચિત ગુણગુહ તપગચ્છ ગુરૂ વાહલે તિસો, જિસો આસાદૂ મેહ. કમલવિજય પંડિત, પંડિત માંહિ પરધાન, વિદ્યાવિજય બુધ સિંધુ બંધુર બુધિનિધન તાસ સસ ગુણ બલઈ, ખેલઈ હિઅડઈ હેજ ગુણવિજય કહઈ જયજય જિન, દિનદિન ચઢતઈ તેજ. ૮૩. કલસ શ્રી વીર બં ભણવાડ વસુધાભામિની-ભૂષણમણી, સંસારસાગર તરણતારણ કર્ણધારક જગધણી, બહુ યમક જુગતિ સુભગ ભગતિ ફાગ રાગ ગાઈલ ગુણવિ જય જયકર જિનપુરંદર હૃદયમંદિરિ ભાઈઉ. ૮૪ (૧) ૫.સં.૩-૧૩, જશ.સં. (૨) પ.સં.૩, જય. નં.૧૦૮૧. (૧૪૯૧) [+] શીલ બત્રીશી અત– ઘરઘર ઘોડા હાથીયાજી, ઘર ધરણું મનરંગ શીયલે મંગલમાલિકાજી, જલથલ જંગલ જંગ સુ. શી. ૨૯ મેટા મંદિર માલીયાજી, બેઠા બંધવડ જયજયકાર કરે સહુજી, ધણ કણ કંચન કોડિ. સુ. શી. ૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy