________________
રાજચંદ્રસૂરિ
[૧૦] જૈન ગૂર્જર કવિઓ: ૩ શ્રી વિજયદેવ સૂરિસરૂ, છ કોડિ વરીસ. તિણિ નિજ પાટિ થાપીઓ, કુમતિ મતગજ-સીહ, વિજયસિંહ સૂરીસરૂ, સકલ સૂરિ સિર લીહ. રાસ રચું નલીયામ, મનિ આણી ઉલ્લાસ વિજયસિંહસૂરિ તણે, સુણ વિજયપ્રકાશ. સાવધાન સજજન ! સુણે, પહિલા દિલ દુઈ કાન,
ખંડાની પૃથ્વી કહીં, વિદ્યાનાં છઈ દાન. અંત - ચોમાસુ ગુરૂજી કરઈ, સીરે હી સુખઠામ
તેજપાલ શાહ પ્રમુખ સહુ, સંઘ કરઈ શુભકામ. ૨૦૭ વિજયાદસમી દિન દી૫તુ, વિજયદેવ ગુરૂ પાસ વિજયસિંહ સૂરિ તણે, ગાયઉ વિજયપ્રકાશ
૨૦૮ રાગ ધન્યાશ્રી મહાવીર જિન પાટિ ધુરંધર, સ્વામી સુધર્મા સહઈજી જબૂ પ્રભવ શય્યભવ સૂરીય, યસેભદ્ર મન મોહઈજી ઈમ અનુક્રમ જગચંદ્ર મહામુનિ, ટ્યુઆલીસમિ પાટિજી તપ બિરૂદ તસ રાણઈ થાપ્યું, મેદપટિ આધાટિંછ. ૨૦૯ તિણિ પગણિ ગુણવંત પાટિ, દેવસુંદર સુખકારીજી પંચાસમ પાટિ ગુરૂ સુંદર, સેમસુંદર ગણધારીજી તેહ થકી છપન્નમિં પાટિ, આણંદવિમલ મુણિ-ઈદેજી તપાગચ્છ જૈણિ નિરમલ કીધઉ, જિસે આસોઈ ચંદેછે. ૨૧૦ સત્તાવનમિં પાટિ પરમગુરૂ, વિજયદાન વિરાગીજી અઠ્ઠાવનમિ પાટિ હીર, હીરજી ગુરૂ ભાગીજી ઉગુણસદ્ગમિ પાટિ પુરંદર, વિજયસેન ગ૭ધારીજી પાટિ સાઠિમઈ વિજયદેવ ગુરૂ, ગુણ ગાવઈ સુરગરીછ.' ૨૧૧ હીર જેસંગજી પાટ દીપાવઈ, વિજયદેવસૂરિ સહેજ પૂજ્ય નામ કમ તપ ધર્મિઈ, રાખઈ તપગછલીજી તસ પટ દીપક રતિપતિજી, એક વિજયસિંહ સૂરીસોજી ઇકસઠમિ પાટિં પુરૂષોતમ, પૂરઈ સંઘ જગીસોજી. ૨૧૨ સેલ ચાસીઆ વર્ષિ હર્ષિ, સીરેહી સુખ પાઉજી બહષભદેવ પ્રભુ પાય પસાઈ, વિજ્યસિંહસૂરિ ગાયજી કમલવિજય જય મંડિત પંડિત, વિદ્યાવિજય ગુરૂ ચેલેજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org