SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૧૩] રાજચંદ્રસૂરિ ઊજલગિરિ શિર ઊપરિ, રંગઈ રચીફ ફાગ, ભણુઈ ગુણઈ જે સાંભલઈ, તસ ઘરિ સુખ સૌભાગ, લ. ફા. ૯૩ શ્રી ગુરૂ કમલવિજય , વિદ્યાવિજય ગુરૂ સીસ લ. ગુણવિજય પંડિત વીનવઈ, પૂરે મનહ જગીસ લ. ફ. ૯૪ કલસ ગિરિનાર ગિરિવર શિખર શેખર સંધુઓ ને મીસરે, જિનરાજ રાજલિ હૃદયપંકજ કેલિ લીલા મધુકરે. શ્રી વિજયદેવ સરિંદ તપગણ-ગગનમંડલ દિનકર, શ્રી કમલવિજય મુણિંદ સેવક ગુણવિજય જયજયકર. ૯૫ [પ્રકાશિત : સ્વાધ્યાય, નવેંબર ૧૯૮૦ પૃ.૬૭-૮૧.] (૧૪૮૯) + વિજયસિંહસૂરિ (વિજયપ્રકાશ) રાસ (એ.) ૨૧૩ કડી ૨.સં.૧૬૮૩ વિજયાદશમી, સિરોહીમાં આદિ– પ્રથમ નાથ પૃથ્વી તણું, પ્રણમું પ્રથમ જિસુંદ, માતા મરૂદેવી તણે, નંદન નયણાનંદ. સીહી મુખ મંડણો, દુઃખને ખંડણહાર, 26ષભદેવ સહિબ સાબલ, વાંછિત ફલદાતાર. જગપતિ જિનપતિ જે ધરd, ગજલાંછન નિસદીન, હીરવિજયસૂરિ હાથ છે, થાય જગદીસ. અજિતનાથ જગ જીપતા, દૌતિકર દીદાર, એસવંશનઈ દેહરઈ, જપતાં જયજયકાર. શાંતિ શાંતિકર સોલ, પરમ પુણ્ય અંકુર, નગર શિરોમણિ શિવપુરી, સુહવિ શિર સિંદૂર. કમઠ કાઠથી કાઢિઓ, જિણિ જલતે ભુજનિંદ, લાખ યુંવાલીસ ઘર ધણું, તે કીધો ધરણદ. તે દુઃખચંતાચૂરણે, પૂરણ પૂરઈ આસ, પ્રહ ઉઠી પ્રભુ પ્રકૃમિઈ, શ્રી જીરાઉલિ પાસ. સાસસાહિબ સેવીયઈ, સમરથ સાહસ ધીર, બભડવાડિમંડણે, વીર વાડ મહાવીર, વચન સુધારસ વરસતી, સરસતિ દિઉ મતિ માય, કમલવિજય ગુરૂપદકમલ, પ્રણમું પરમ પસાય. હર પાટિ જેસિંગજી, પાટિ પ્રગટ જગીસ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy