SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ રાજચંદ્રસૂરિ [૧૩] જૈન ગૂર્જર કવિએ ૩ (૧) ઇતિશ્રી ઐવિત ક્ષેત્ર ૧૫ ચોવીસી સ્ત, પંચ ભરત પંચ ઐરવત ૩૦ ચોવીસી ૭૨ જિનનામ સ્તવનં. લિખિત શ્રી રવિવર્ધનગણિભિઃ. [ભં] (૨) પ.સં.૩-૨૩, જૈ.એ.ઈ.ભં. નં.૧૧૫૦. [લીહસૂચી.] (૧૪૮૭) +વિજયસેનસૂરિનિર્વાણુ સ્વાધ્યાય ૪ ઢાલ સં.૧૬૭૨ પછી, લગભગ મેડતામાં આદિ– સરસતિ ભગવતિ ભારતીજી, ભગતિ ધરી મનિ માય, પાય નમી નિજ ગુરૂ તણુજી, ગુણસ્ય તપગચછરાય; જયંકર જેસંગજી ગુરૂરાય, નામિ નવનિધિ પામિઈજી, દર્શનિ દારિદ્ર જાય, જયંકર જેસંગજી ગુરૂરાય. અંત - સઘલા પંડિત માંહિ વડે, શ્રી કમલવિજય ગુરૂસીંહ, તાસ સીસ વિદ્યાવિજય, સુવિહિત પંડિત લીહે રે. ગુરૂ. ૫૧ વીર હીર દુઈ દીપતા, મેડતા નગર મઝાર, તસ પસાય પામી કરી, ગાય એ ગણધારી રે. ગુરૂ. ૫૨. કલશ. ઈમ શુ ગણધર સાધુસિંધુર, ભૂવનબંધુર ગુણધરે શ્રી વિજયસેન સૂવિંદ સુંદર, સકલ સંધ સુહેકરો. તસ પટભૂષણ દલિતદૂષણ, વિજયદેવ દિવામણું, ગુણવિજય પંડિત ઈમ પયં૫ઇ, ચિર તપ તપગધણું. ૫૩ [હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પુ.પ૧૫).] પ્રકાશિત ઃ ૧. જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્યસંચય. ૨. ઐતિહાસિક સઝાયમાલા ભા.૧ ૫.૩૫-૩૯. (૧૪૮૮) [+] નેમિજિન ફાગ ૯૫ કડી ૨.સં.૧૬૮૧ વસંત માસમાં આદિ– શ્રી ગુરૂ ગૌતમ સારદા, સારદસસિ મુખનૂર, લલના, નેમિકુમર ગુણ ગાવતાં, હર્ષ લિઈ ભરપૂરિ, લલના, ફાગ રમાઈ રઆિમણે. આંકણું ૧ જે નર ચતુર સુજાણુ લલના, ફાગ રંગલો તે રમાઈ, પામઈ કડિ કલ્યાણ લલના, ફાગ રમાઈ રઆિમણે રે. ૨ અંત – ઘણું દિવસને અલ, જેવા ગઢ ગિરિનાર, લલના, આજ મરથ મુજ ફલ્યા, મિલી નેમિકુમાર, લ, ફાગ રમાઈ. ૯૧. સંવત સેલ ઈક્યાસીઈ, મેટ માસ વસંત, લ. ફાગ ફૂલમાલા કરી, પૂજ્યો રાજલિકત, લ. ફા. ૯૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy