SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૧૩] રાજચંદ્રસૂરિ (૧) આ. ક.. પ્રકાશિતઃ ૧. સ.મા.ભી, [૨. જૈન સઝાય સંગ્રહ (સારાભાઈ નવાબ) તથા અન્ય સઝાયસંગ્રહોમાં.] [પ્રથમ આવૃત્તિ ભા.૧ ૫.૪૭૧-૭૨, ભા.૩ પૃ.૯૪૪-૪૬.] ૬૬૦. રાજચંદ્રસૂરિ (પાર્ધચંદ્રસૂરિ–રામચંદ્રસૂરિપટ્ટ) (૧૪૮૫) દશવૈકાલિક સૂત્ર બાલા. ર.i૧૬૭૮(૬૭) ચેરી (૧) પ.સં.૧૯, હા.ભં. દા.૩૬ નં.૮. (૨) પ.સં.૭૨, જશ.સં. [મુપગ્રહ સૂચી, લીંહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૦, ૪૭૦, ૪૭૧, ૫૪પ, પ૬૮).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૦૬. અન્ય હસ્તપ્રતયાદીઓમાં કૃતિની ૨.સં.૧૬ ૬૭ સેંધાયેલ છે.] ૬૬૧, ગુણવિજય (ત. કમલવિજય અને વિદ્યાવિજયશિ.). (૧૮૮૬) ૭૨૦ જિનનામ સ્ત, ૨.સં.૧૬૬૮ ચૈત્ર રવિ જલરમાં આદિ- સરસતિ સરસ વચન વરસતી, રાજહંસ ગજગતિ મહપતિ સમરી સણસ્ય જિન જગદીસ, સાત સયાં ઊપરિ વલી વીસ. ૧ ભરત રાવત હુઈ દુઇ ક્ષેત્ર, જાણકિ ભૂમિભામિનીનેત્ર જંબૂ ઘાતકિ પુષ્કર ખંડ, અઢીદીપ દશક્ષેત્ર અખંડ. ૨ અતીત અનાગત નઈ વર્તાતા, ચકવીસી જિનવર વિહરતા, ચોવીસીઈ જિન જેવીસ, દસ ક્ષેત્ર વીસી ત્રીસ. ૩ અંત – એ જિનનામ પ્રસાદ થકી તુ ભ. પૂત્ર કલત્ર પરિવાર તુ ભાગ સોભાગ સહમણા તું ભ. લવિંઇ જયજયકાર તુ, તપગપતિ ગુરૂ મલ્હપતિ તુ ભ. સકલસૂરિ-સિરતાજ તું, શ્રી વિજયસેન સૂરીસરૂ તુ ભ. શ્રી વિજયદેવ યુવરાજ તુ, તસ ગછિ ગુણરયણાયરૂ તુ ભ. સુવિહિત પંડિત સહ તું, શ્રી ગુરૂ કમલવિજય જયુ તુ ભ. વિદ્યાવિજય બુધ લીહ તુ, તાસ સીસ ઈણિ પરિ કહિ તુ ભ. ચૈત્રી દિન રવિવાર તુ, સંવત સેલ અડસઠ તુ ભ. ગઢ જાલોર મઝારિ તુ. ૭૯ કલસ. ઈમ સાધુસિંધુર ભુવનબંધુર જિનધુરંધર ધાઈયા, કરકમલ જોડી માન મોડી ભગતિ જગતિ ગાઈયા, શ્રી કમલવિય મુણિંદ વાચક ગુણવિજય કહિ જિન તણું નિત નામ ભણતાં વણિ સુણતાં ઘરે રંગ વધામણાં. ૮૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy