________________
૧૦૦
શાંતિકુશલ
[૧૩] જૈન ગૂર્જર કવિઓ: ૩ જયઠાણપુર પાટણ ધણી, સબલ મકરદવજરાય. મદનભ્રમ તસુ બેટડે, સીલવંત સુવિચાર, અવર નહી અવનીતલઈ, મુનીવર મેહનગાર. ચરીઅ ભણું મન હેત સિવું, આણું અવિચલ રાગ,
શાંતિકુશલ કહઈ સાંભલઉ, હુવઈ મઈ લાધઉ લાગ. અંત – સંવત સેલ સત્તાંતરે, યાણા નગર મઝારિ હે,
વઈશાખ વદિ એકાદસી, યુણિઉ મિ બુધવાર હે. વિજયદેવસૂરીસરૂ, ગણધર પદ ગણધાર હે, તપગચ્છનાયક ગુણનિલઉ, જિનશાસનની સિણગાર હે. ઝાં. ૧ વિનયકુશલ પંડિતવરૂ, પંડિતપદ સિરતાજ છે,
શાંતિકુશલ ભાવિઈ ભણઈ સફલ સફલ દિન આજ હે. ૨ (૧) ઇતિ શ્રી ઝાંઝરિઆ ઋષિ સઝાય સંપૂર્ણ. ગણિથી ભાવકુશલ શિષ્ય મુનિ હંસકુશલેનાલિખિ. ગણિથી ૫ શ્રી રૂચિકુશલ શિષ્ય ગણિગ્રી રામકુશલ પઠનકૃત સં.૧૭૦૧ વષે પોષ સુદિ ૧૫ દિને, ભિંa] (૨) સં.૧૭૮૪ને એક પડે, જશ.સં. (૧૪૮૩) [+] ભારતી સ્તોત્ર [અથવા છંદ અથવા અજારી સરસ્વતી
અથવા શારદા છેદ ૩૩ કડી આદિ– સરસ વચન સમતા મન આંણુ, કાર પહિલો યુરિ જાણું. અંતે –
કલશ, સુલલિત સરસ સાકર સમી, અધિક અનોપમ વાણી, વિનયકુશલ પંડિત તણી, કરી સેવ મેં લાધી વાણી, કવિ શાંતકુશલ ઊલટ ધરી, નિજ હીવડે આણિ, કયો છંદ મનરગઈ કાર, સમરી શારદા વખાણી, તવ બેલી શારદા જે છંદ કીધે, ભલી ભગતે વાચા માહરી,
હું તૂઠી મેં વર દીધે તૂ લીલા કરિસ, આસીફલસી તાહરી. ૩૩ (૧) ચેલા જેતસી વાચનાર્થ. ૫.સં.૨-૧૫, મારી પાસે. મુિપુગૃહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૭૭, ૫૧૮, ૫૯૯).]
[પ્રકાશિતઃ ૧. પ્રાચીન ઇદ સંગ્રહ. ૨. મણિભદ્રાદિકના છંદનું પુસ્તક.] (૧૪૮૪) + સનતકુમાર સઝાય આદિ- સરસતિ સામિણિ પાએ લાગું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org