________________
સત્તરમી સદી
[૩૫]
શાંતિકુશલ તપગચ્છનાયક ગુણનિલઉ, વિજયસેન સૂરીસર ગાજઇ રે, આચારિજ મહિમા ઘણુ, વિજયદેવ સૂરીપદ છાજઈ રે. ૬૦૩ તાપ ચાંદ્રણિ પરગડઉ, જસ મહિસાકીરતિ ભરિ રે, માન પ્રેમલદે ઊરિ ધર્યું, દેવકિ પાટણિ અવતરિઉ રે. ૬૦૪ વિનયકુશલ પંડિતવરૂ, પરઉપગારી ગુણદરિલે રે, ચરણકમલસેવા લહી, શાંતિકુશલઈ એ રાસ કરિઉ રે. ૬૦૫ અવિચલકરતિ અંજના, જાં રવિશશિ હીડઈ આકાઈ રે,
પઢઈ ગુણઈ જે સાંભલઈ, રહિ લખિમી તધરવાસઈ રે. ૬૦૬ (૧) પ.સં.૧૭-૧૭, સીમંધર. દા.૨૨ નં.૩૦. (૨) સં. સેલ અઠસઠા છે. સુદિ ૧૦ ગુરૌ ગણિ શાંતિકુશલ લ. પ.સં.૨૬-૧૩, વી.ઉ.ભં. દા.૧૭. (કવિ સ્વલિખિત) (૧૪૮૧) + ગેડી પાર્શ્વનાથ સ્ત, ૨.સં.૧૬ ૬૭ આદિ – સારદ નામ સોહામણું મનિ આણી હે અવિહડ રંગ,
પાસ તણે મહિમા કÉ જસ તીરથ હે જિમ ગાજે ગંગ. ૧ ગેડી પરતા પૂરવિ ચિંતામણ હે તું લીલવિલાસ,
અંતરીક મેરે મને વરકાણે હે તું સેહે પાસ. ગો. ૨ અંત - અલખ નિરંજન તું લિખે અતુલીબલ હે તલભાણ,
શાંતિકુશલ ઇમ વિનવઈ તું ઠાકુર હે સાહિબ સુલતાણ. ૩૦ તપગછતિલક તડવડિ પાય પ્રણમી હે વિજયસેનસૂરીસ, સંવત સેલ સતસઠે વીનવીએ હે ગેડી જગદીસ. ૩૧
કલસ, ત્રેવીસમો જિનરાજ જાણું હિઈ અણુ વાસના, નર અમર નારી સેવ સારી ગાઈ શ્રી પાસના, વિનયકુશલ ગુરૂ ચરણસેવક ગેડી નામ ગહગઈ,
કલિકાલ માંહિં પાસ પરગટ સેવ કરતાં સુખ લહઈ. ૩૨ [મુપુગૃહસૂચી, લીંહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૮૪, ૪૦, ૪૩૫).]
પ્રકાશિતઃ ૧. પ્રા.તી.સં. પૃ.૧૯૮–૨૦૦. [૨. ગોડી પાર્શ્વનાથ સાર્ધ. શતાબ્દી સ્મારક ગ્રંથ.] (૧૪૮૨) ઝાંઝરિયા મુનિની સઝાય ૧૦૨ કડી ૨.સં.૧૬૭૭ ઉ.વ.૧૧
બુધ સ્થાણુમાં (છાણી) આદિ – સરસતિ કેમલ સારદા, વાણુ વર ઘો માય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org