________________
સત્તરમી સદી
[૧૫]
વિનય મેરુ નં.૯૪. (૪) પં. સૂર્યકુશલ શિ. મુનિ. ધનકુશલ લિ. વિવા નગરે. પ.સં.૭-૧૨, જશ, સં.
[પ્રથમ આવૃત્તિ ભા.૧ ૫.૪૬૪-૬૫, ભા.૩ પૃ.૯૩૮.] ૬૬૫. વિનયમેરુ (ખ. રાજસાર-મણિરત્ન-હેમધર્મશિ.) (૧૪૯૭) હંસરાજ વછરાજ પ્રબંધ ૪ ખંડ ૨.સં.૧૬૬૮ લાહેરમાં આદિવિર જિર્ણોસર ચરમ જિણ પ્રણમું, પિય-અરવિંદ સદગુરૂપય પ્રણમું,
વલિ મનિ ધરિ પરમાણું. ૧ જિનવરવદન-નિવાસની, પ્રણમું સરસતિ હેવ પુણ્ય તણું ફલ ગાઈશું, સાંનિધિ કરિ મૃતદેવ. પુણ્ય ધણકણ સંપજે, પુણ્ય સુખ આનંદ પુણ્ય અરિકેશરિ નમે, પણુમે સુરનરઈદ. પયે લખમી વસિ હુવે, દિનદિન અધિક પહૂર પુણે ગ્રહપીડા ટલે, જાગે પુણ્યઅંકૂર. પુણ્ય તણું ફલ છે બહુ, પુયે જસ વર ચિત્ત હંસરાજ વછરાજ વર, હસાવલી હાલ ચરિત્ત. સરસ પ્રબંધ છે એહને, વલિ અધિક ઢાલ સ્માલ, કવિયણ સુણતાં ગહગહી, ચ્યાર ખંડ સુવિશાલ. એ ચરિત્ર જલધર સામે, વચન અમૃત-જલબિંદુ મધુર સ્વરે તે ગાઈ જવું ભવિક-મોર સુખકંદ. રસકલા કર સરંજિકા સુ ગાતાં શ્રવણ સહાય
સાંભલિ ગુણિયણ જના, જો આવે તુમ દાય. અંત - ખરતરગચ્છ અતી દીપતિ, શ્રી જિનચંદ્ર સૂરિંદ
તાસ સીસ અતિ દીપ, શ્રી જિનસિંહ મુણિંદ. ૧૦૩ સેલ સઈ ઉગણુહુરરઈ લાહેરનયર મઝાર સાંતિનાથ સુપસાઉલઈ કીધો પ્રબંધ અપાર. વાચનાચારિજ દીપ, રાજસાર સુણ જાણ મણિરયણ કલાનિલે, શિષ્ય મુખ્ય સુજાણ. હેમધર્મ ગુરુ સાંનિધઈ, મુઝ સદા સુખઆનંદ, વિનય મેરૂ મુનિવર કહઈ, સુણતાં શ્રાવકવૃંદ.
૫ શિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org