SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૧૨૭] ભુવનકતિગણિ નગરનગીનઉ સેહઈ જેસલગિરિ વરૂ રે, દેવલેક અવતાર જિહાંકિણ રે (૨) જિણધર આઠ મનેહરૂ રે. ૯ મૂલ સામિ જયવંતઉ પતિખ પાસજી રે, સાચઉ સુરત કંઈ પૂરઇ રે (૨) સેવકની સવિ આસજી રે. ૧૦ જિહાં શ્રી ખરતર સંધ સદા ગુણમણિનિલે રે, દીપક દર દીવાણુ સેહઈ રે (૨) સાસ્ત્રવિચાર કરી ભલઉ રે. ૧૧ ગ૭ ચઉરાસી માટે જિણ સભા લહી રે, બિરૂદ વડા દેખાઈ જુગવર રે (૨) જિનચંદ સૂરિવરૂ સહી રે. ૧૨ તાસુ પાટિ ઉદયાલિ રવિ પરિ દીપતા રે. જુગવર જિનસિંહ સૂરિ પ્રતાઈ રે (૨) વાદ છતીસે જપતા રે. ૧૩ એમ સાખિ સુપ્રસિદ્ધિ ગુણે કરિ આગલા રે, સિવસુંદર ગુરૂરાય પાઠક રે સળં ગુણે કરિ નિર્મલા રે. ૧૪ તાસુ સસ સસુંદર વાચક પદ ધરૂ રે, પઘાનિધાન મુણિદ તેહનઈ રે (૨) સીસ ચરણ ગુણઆગરૂ રે. ૧૫ હિમસોમ ગુરૂ શિષ્ય કવીસર તેહનઈ રે, જ્ઞાનનદિ ગુરૂરાજ વિનવઈ રે (૨)ભુવનકીરગિણિ એ ભણુઈ રે. ૧૬ સાહજ્યાં કવિ લાવયકીરગિણિ તણઈ રે, ભયઉ એ સંબંધ સુંદર રે (૨) ઢાલ ત્રિયાસ ઈડાંકિણ રે. ૧૭ ગુજરાતી તિમ સિંધૂ મારૂ પૂરવી રે, ભાષાઈ સુપ્રસિદ્ધ સુણતાં રે (૨) પ્રકટઈ મતિ અતિ નવી રે. ૧૮ એહ ચરિત જિકે નર વાચઈ સુભ પરઇ રે, નિસુણઈ જે વલિ પ્રેમ, તે નર રે (૨) દુસ્તર ભાવસાગર તરઈ રે. ૧૮ શ્રી જિનકસલ સૂરીસરૂ ગુરૂ પસાઉલઈ રે, ભણીયઉ છઠઉ ખંડ, અદ્ભુત રે (૨) બાવીસ ઢાલે ભલઉ રે. ૨૧ ભુવનકીરતિગણિ પભણઈ ચરિત ભલી પર રે, વાચંતાં સુખ કેડિ, દિનપ્રતિ રે (૨) નવનવઉચ્છવ ઘરિઘર ધરે રે. ૨૨ (૧) ઈતિશ્રી બાહુબલિચરિત્રે શ્રી જેસલમેરૂ સંધાભ્યર્થનયા કૃતે શ્રી પુંડરીકશિવગમન પૌત્રાષ્ટકનવનવતિસુતસહિત શ્રી ઋષભનિર્વાણમહત્સવ શ્રીમદ્ભાવનાપૂર્વક શ્રી ભરત ચક્રવર્તિકેવલ સંપત શિવ સૌપ્રાપણુદિવાચક વષ્ટઃ ખંડ સમાપ્ત, જૂની પ્રત, કવિની સ્વહસ્તલિખિત લાગે છે, પ. સં.૩૩-૧૭, દે.લા.પુ.લા. નં.૯૨૭–૪૫૩. (૨) રાજનગરમણે સં.૧૭૦૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy