________________
ભુવનકાતિગણિ [૧૨] જૈન ગૂર્જર કવિએ કે પિ.વ.૧૪ સામે. ૫.સં.૪૨–૧૫, ખેડા ભં. દા.૬ નં.૨૦. (૩) સં.૧૬૯૦ વૈ.શુ.૯ શનિ સ્તંભતીથે ક્ષેમશાખા શિવસુંદર શિ. પવનિધાન શિ.. હેમસોમ શિ. જ્ઞાનનંદિ (કવિના ગુર) લિ. પ.સં.૬૯, જય. પિ.૬૮. (૧૪૭૭) જંબુસ્વામી ચંપાઈ [અથવા રાસ] ૪ અધિકાર પ૫ ઢાળ
૧૩૬૯ કડી ૨.સં.૧૬૮૧ (૧૭૦૫) શ્રા.શુ.૧૧ આદિ– જ્યોત પુરાતન મન ધરિ, કરી ત્રિકાલ પ્રણામ,
તુરત ફલે સવિ તેહના, મનના વંછિત કામ. ધ્યાન ધર તિણ તેહને, વિધન સહુ જિમ જાઈ, દીપક દીપે કિમ તિહાં, અંધારે રહિવાઈ. પ્રણમું વીર જિણુંદના, ચરણસરોરૂહ દેઈ, છત્રછાયા થઈ જેહની, વસીયે નમીયે સોઈ. પિરિયે દેખી માનીયે, થેવર નઉમી ઠાસ, તિમ સદગુરૂને નામ ગઈ, શિષ્ય તણે જસવાસ. નામ ગ્રહું ઈણિ કારણે, કૃતનિધિ સેહમસ્વામિ, આજ સમે જે સાધુજન, તે વરતે જસ નામિ. પાથર સરિખ પ્રાણિયે, પ્રતિમા જિમ પૂજાઈ, ગુરૂકારીગર હાથ વસે, પ્રણમું તેહના પાય. જે કંતપિય ભોગરસ, સઈ વસિ લહિ છેડતિ, ત્યાગી તે ઈમ આગમી, આગમ મહિ કાંતિ. ઉક્ત ચ જેઓ કંતે પિએણુ તયં, ત્યાગી જન સિરઈ, વહતી અધિક વખાણ, બાલવયે અબ્રહ્મને, તિમ કિધે પચખાણ. જંબુસામિ મુદિને, રચિસું રાસ રસાલ, સાંભલિજે વિકથા તજી, બાલ તથા ગોપાલ. જે પિણ કઈ ચઉપઈ, ઈણિ અછે અનેક, તોડી છહ આપણું, પાવન કરવા વિવેક. ગિરૂયાના ગુણ ગાવતાં, સફલ હુ અવતાર, પાપ ટલે ચિરકાલનાં, તરીયઈ લહું સંસાર.
ઢાલ ૫ ગીતા છંદની. સોહમ જંબૂ પટ્ટ અનુક્રમે, કૌટિક ગુણ કુલચંદ હિયડે રમે, વઈરીશાખા ખરતરગપતિશ્રી જિનરાજ સૂરીસર ગજપતિ,
અ‘ત
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org