________________
ર
સત્તરમી સદી
[૧૨૫] ભુવનકતિગણિ કથા એહ રળીયામણું ધ. બીલપુરે સુખકાર. જૈન. ૮ ભણે ગુણે જે સાંભળે છે. તાસુ ઘરે નવનિદ્ધિ,
સુમતિ પાસ સુપસાઉલે, ધ. થાયઈ ઘરિ નવનિદ્ધિ, જૈન. ૯ (૧) ગ્રં.૪૬૨, ૫.સં.૯, અભય. નં.૨૮૬ ક. (૨) પ.સં.૭, કૃપા. પિ.૪ર. (૧૪૭૩) મેહછત્તીસી ગા.૩૭ ૨.સં.૧૬૮૪ ભા. નાગોર
(૧) જુઓ નીચે. (૧૪૭૪) મદબત્તીસી ૨.સં.૧૬૮૫ આ.વ.૧૩ મેડતા
(૧) ઉપરનાં બનેની પ્રત – પ.સં.૮, મહિમા. પિ.૬૩.
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૪૦પ-૦૬, ભા.૩ પૃ.૯૧૧-૧૪.] ૬૫૮. ભુવનકીતિગણિ (ખ. ક્ષેમ શાખા સ્થાપક ક્ષેમકીર્તિસંતાનીયા
શિવસુંદર પાઠક-પદ્મનિધાન–હમસેમ-જ્ઞાનનંદિશિ.) (૧૪૭૫) અઘટિત રાજર્ષિ ચોપાઈ ૨.સં.૧૯૬૭ કાર્તિક સુદ ૫ ગુરુ
લવેરામાં અંત – સેલ સઈ સતસઈ સંવતે કાતી સુદિ વર માસિક
પંચમિ ગુરૂવારે સિધિ જોગળ, સતિ પસાય ઉલાસિ. જી. ૯૬ પુરિ હવે મનિ આણંદ ઘણે, શ્રી પ્રેમસખિ ઉદાર, પાઠક શ્રી સિવસુદર સદગુરૂ, ભવિયણજણ હિતકાર. જી. ૯૭ તાસુ સસ નામે વર જાણીયે, વાચક પદમનિધાન, તાસુ સસ ગણસ સિરોમણું, હેમામ ગુરૂ જાણુ. જી. ૯૮ શિષ્ય મુખ્ય તસુ કવિયણ મણુહરૂ, જ્ઞાનનદિ ગુરૂરાય, સીસ ભુવનકીરતિગણિ ભણે, પામી સુગુરૂ પસાય. જી. ૯૯ ખરતરગણુપતિ શુભમતિદાયગૂ, જુગવર શ્રી જિણચંદ, વિજયમાન શ્રી જિનસિંહસૂરિને, આણું મનિ આણંદ. જી. ૧૦૦ ઈણિ પરિ જીવદયા જે પાલિયે, લહિયે તે ભવપાર,
ભણે ગુણે જે સુણિસી દિન પ્રતિ, તાં ધરિ મંગલ યાર. ૧૦૧ (૧) ઇતિ શ્રી જીવદયા ધર્મ વિષયે અઘટિત રાજર્ષિ ચરિત્ર પરિ. શ્રી બીલપુર મલે. પં. જૈન .ભં. જયપુર, પિ.૫૫. (૧૪૭૬) ભરત બાહુબલી ચરિત્ર ૬ ખંડ ૮૩ ઢાળ સં.૧૬૭૧
શ્રાવણ શુ.૫ ગુરુ જેસલમેરમાં આદિ– શ્રી આદીસર સામિનઈ, કરિ પ્રણામ મનસુદ્ધિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org