SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ્યકતિ [૨૪] જૈન ગૂર્જર કવિએ ૩ બિલપુરે આદિ શ્રી ગુરૂ નમઃ દુહા સેહગસુંદર સુખકરણ, પૂરણ પરમ જગીસ, સુમતિ સુમતિદાયક સદા, જગજીવન જગદીસ. સાંનિધિ કરિ મુઝ સારદા, હૃદય ધરૂં તુઝ ધ્યાન, સુગુરૂ તણે સુપસાઉલે, કહિતુ કથા પરધાન. દાન સીલ તપ ભાવના, થ્યારિ ધરમના ભેદ, જગગુરૂ જિનવર ભાખીયા, કરિયા ધરિય ઉમેદ. યારિ ધર્મ માટે ધુર, દાન ધર્યો ધન હેત, સભા પામીજે જિયે, જિમ પ્રાસાદે કેત. દાનધરમ કરતાં કરઈ, વિચિવિચિ ભાવ, ધનદ તણું પરિ તે લહે, સંપદ વિપત સભાવ. કવણ ધનદ તે કિહાં હુઉ, જેને એ પરબંધ, સાવધ થઈ સહુ સાંભલે, ધસમસ મૂકી ધંધ. અંત – ઢાલ ૧૭ ધન્યાસી ગોડી રાગે મિશ્ર એ સંબંધ સુણી કરી પ્રેમ કીજે રે, લીજે નરભવ-લાહ, જૈન ધર્મ કીજે રે, પરઘલ લક્ષ્મી પામીયઈ ધર્મ કીજે રે, વલી માને નરનાહ. જૈન, ૧ ધરમ થકી સુખસંપદા, ધ. ધરમ થકી જસ હેઈ, જૈન, ધરમ થકી દેહગ ટલે, ધ. ધનદ તણે પરિ જોઈ. જૈન. ૨ શાંતિનાથ ચરિતઈ અછઈ ધ. એહ કથાનક ચંગ, જૈન. જિનભાષિત ધર્મ આદરે છે. જિમ હાઈ રંગ અભંગ. જૈન. ૩ શ્રી ખરતરગચ્છ સેહતા, ધ. શ્રી જિનરાજ ચુરિંદ, જૈન. શ્રી જિનસાગરસૂરિ ભલા, ધ. આચારિજ મુનિચંદ જૈન. શ્રી જિનકુશલ પરંપરઇ, ધ. મહિમામેરૂ સુજીસ, જૈન. વિનય વિવેક વિદ્યાવરૂ, ઘ. હર્ષચંદ્ર તસુ સીસ. જૈન. ૫ આગમ અથઇ અતિ ભલા, ધ. પાઠક હંસપ્રદ જૈન. તાસુ સસ પુયકીરતઈ ધ. કહિય કથા સુવિદ. જૈન. ૬ સંવત સેલહ ખાસીયે, ધ. સગલે હુઉ સુગાલ, જૈન. સઘન ઘનાઘન વરસીયા ધ. ફલિય મનોરથ માલ. જૈન. ૭ ભાદ્રવ માસ સોહામણે ધ. સુદિ તેરસિ રવિવાર, જૈન. - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy